મિત્રો તમે જાણતા હશો કે હિંદુ ધર્મ ગાયને ખૂબ પવિત્ર માનવામાં આવે છે ગાયને ગૌમાતા પણ કહેવામાં આવે છે ગાયને સમગ્ર સંસારની માતા પણ કહેવામાં આવે છે હિંદુ ધર્મ ગાયને પૂજવામાં આવે છે એવું કહેવાય છે કે ગાય ની અંદર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે તેથી ગાયની પૂજા કરવાથી તમે 33 કરોડ દેવી-દેવતા ની પૂજા કરી હોય તેમ કહેવાય આપણા પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ગાય માતા વિશે ઘણું બધું કહેવામાં આવી છે આ શાંત પાણી ને કોઈ દિવસ મારવું જોઈએ નહીં તેને પૂજા કરવી જોઈએ
હિંદુ ધર્મ ગાયની હત્યા કરવી એક ખુબ મોટું પાપ માનવામાં આવે છે આવા મનુષ્યને નરકમાં સ્થાન મળે છે હિંદુ ધર્મ ગાયની સેવા કરવી એ ખૂબ પુણ્યનું કામ માનવામાં આવે છે અને જે વ્યક્તિ ગાય માતાની રોજ પૂજા કરે છે તેને જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી ગાય માતાની માતા લક્ષ્મીનું રૂપ પણ માનવામાં આવે છે પ્રાચીન સમયથી ગાય માતાની સેવા કરવાનું કહેવામાં આવ્યું છે
ભગવાન શ્રીકૃષ્ણ પણ ગાય માતાની ખૂબ મહત્ત્વ આપતા હતા અને તેમની પૂજા પણ કરતા હતા આજે પણ હિન્દુ ઘરમાં પ્રથમ રોટલી ગાય માતા માટે બનાવવામાં આવે છે અને જો તે રોટલી ગાય માતાને ખવડાવવામાં આવે તો તમારું ભાગ્ય બદલાઈ જશે ગાય માતાના દર્શન કરવાથી પુણ્ય મળે છે
જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કુંડળીમાં પિતૃદોષ નડતો હોય તો ગાય માતાને રોટલી અને લીલુ ઘાસ ખવડાવવાથી પિતૃદોષ નડતો નથી જો કુંડળીમાં શનિ નડતો હોય તો કાળા રંગની ગાયને રોટલી ખવડાવવાથી શનિ નડતો નથી
ગાય માતાને રોટલી ઉપર ઘી કે માખણ ચોપડી ને ખવડાવવાથી તમારા જીવનમાં આવતી બધી મુશ્કેલી નું નિવારણ આવશે તેમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ માં વધારો થશે તેમજ તમારું નસીબ ૨૪ કલાકમાં ખુલી જશે તમારું ભાગ્ય તમારો સાથ આપશે ગાય માતાને રોટલી ખવડાવવાના બીજા ઘણા ફાયદા છે