આજે સમાજમાં તમે મિત્રો જોતા હશો કે ઘણા દીકરાઓ પોતાના ઘરડા મા-બાપને ખૂબ હેરાન પરેશાન કરતા હોય છે અને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે આજના યુગમાં શ્રવણ જેવો પુત્ર ભાગ્યે જ કોઈ મા-બાપ ને મળતો હોય છે આજે હું તમને એક એવા દીકરા વિશે જણાવિશ જેને પોતાનું લીવર પોતાના પિતાને આપી ને પિતાને નવું જીવનદાન આપ્યું
પિતા-પુત્ર વચ્ચે ના પ્રેમનું એક અદભૂત ઉદાહરણ સમાજને પુરુ પાડ્યું છે આ ઘટના કોલકાતા શહેરની છે જેને સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવી હતી appost ખૂબ વાયરલ થઈ હતી દીકરાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી
આ યુવકના પિતા નું લીવર ખરાબ થઈ ગયું હતું તેથી ડોક્ટરે કહ્યું હતું કે તેમની પાસે હવે વધારે સમય બાકી રહ્યો નથી ડોક્ટરના કહેવા મુજબ તેમની પાસે હવે વધુમાં વધુ છ મહિના જેટલો સમય છે જો તેમને આ બીમારીમાંથી બહાર કાઢવા હશે તો લીવર નું ટ્રાન્સપોર્ટ કરવું પડશે તેથી આ યુવકના પિતાને લીવર ડોનર ની ખુબ જરૂર હતી આવા અઘરા સમય પોતાના પુત્ર 65 લીવર નો ભાગ પિતા ને દાન કરીને પિતાને નવું જીવન આપ્યું
પિતા પુત્રનો સંબંધ એ ખૂબ ભવ્ય સંબંધ માનવામાં આવે છે માતા-પિતા પોતાના બાળકોને સારસંભાળ રાખીને તેમને મોટા કરે છે જ્યારે મા બાપ ઘરડા થયા ત્યારે તેમની સારસંભાળ કરવાની જવાબદારી પોતાના સંતાનની હોય છે યુવકે કહ્યું હતું કે જ્યારે મને જાણવા મળ્યું કે પિતાનો લીવર ખરાબ છે ત્યારે હું ખૂબ પરેશાન થઈ ગયો હતો તેમને ક્યારેય સિગરેટ અને દારૂનું સેવન કર્યું નથી ડોક્ટર દ્વારા જાણવા મળ્યું કે જો લિવર ડોનર ન મળ્યો હતો તમારા પિતા છ મહિનાથી વધુ જીવી શકશે નહીં આ સાંભળીને હું ખૂબ દુઃખી થઈ ગયો હતો તેમને કહ્યું કે હું મળવા નથી માગતો
પુત્ર પિતાને આટલી ખરાબ હાલતમાં જોઇ શકતો ન હતો એટલે તેણે નિર્ણય કર્યો કે હું મારા પિતાને મારું લીવર દાનમાં આપી મારું લીવર પિતાના લીવર થી મેચ થઈ ગયું હતું મારે પોતાના લીવરનો 65 ટકા ભાગ દાન કરવાનો હતો તેથી મેં લીવર દાન કરવાની એક્સરસાઇઝ અન્ય ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખ્યું અને ત્યાર પછી ઓપરેશન કરીને 65 ટકા લીવર પિતાને દાન આપ્યું
આમ એક દીકરાએ પોતાના પિતાને નવું જીવતદાન આપ્યું આ પિતાને પોતાના દીકરા ઉપર ખૂબ ગર્વ છે જેને પોતાની ચિંતા કર્યા વગર પોતાના પિતાનો જીવ બચાવવા પોતાનું લીવર દાનમાં આપી દીધું.