ભારતના એવા કેટલાક રહસ્યમય કુંડ આવેલા છે તેના વિશે જાણીને નવાઈ લાગશે

Uncategorized

બીજા એક પણ દેશમાં જેટલા રહસ્યો છુપાયેલા નથી એટલા રહસ્યો ભારતમાં છે. વૃથલા કુંડ:- આગરાના ઈરાદત નગરથી સાત કિલોમીટર દૂર બર્થલા ગામમાં એક એવો કુંડ આવેલો છે.

કહેવાય છે કે આ કુંડમા દેવતાઓએ યુદ્ધ કર્યું હતું. પ્રથાસુર નામના રાક્ષકને મારી નાખ્યો હતો એટલે દેવતાઓએ તેના પાપથી મુક્ત થવા માટે ત્યાં યજ્ઞ કર્યો હતો. આ કુંડમા દરેક સમયે પાણી ભરેલું રહે છે. આ કુંડમા ડૂબકી લગાવવાથી બધા જ રોગો મટી જાય છે. આનો જવાબ વૈજ્ઞાનિકો પાસે પણ નથી. રેતસ કુંડ:- કેદારનાથ થી 500 મીટર નું સાવિત્રી નદીના પાસે આ કુંડ આવેલો છે જ્યારે ભગવાન કામદેવ મહાદેવના ગુસ્સાથી નષટ થઈ ગયા હતા ત્યારે તેમની પત્ની રતી ખુબ જ રડી હતી અને તેમણે તેમના શોકથી આસુઓની એક લહેર છોડી હતી. તેથી આ કુંડ બની ગયો.

આ કુંડની એક ખાસિયત છે જો તમે આ કુંડની નજીક જઈને ઓમ નમઃ શિવાય બોલો તો પાણીની અંદર બુલબુલે ઉપર આવે છે. તેથી આ કુંડનું પાણી બધા લોકો પીવે પણ છે લોકોનુ એવું માને છે કે આ પાણી પીવાથી મહાદેવ ની દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે. તુલસી શ્યામ કુંડ:- આ કુંડ ગરમ પાણીના કારણે ભારતભરમાં પ્રખ્યાત છે. આ કુંડ અલગ-અલગ ભાગ વહેંચાયેલ છે તેના ત્રણે ભાગોમાં ગરમ પાણી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *