આ દિવ્ય વનસ્પતિ વીંછીના ઝેરને ૨ મિનિટમાં નાશ કરશે.

TIPS

ઘણીવાર આપણી આસપાસ ઝેરી જીવજંતુઓ જોવા મળતા હોય છે અને જોઈને આપણે ઘભરાઈ પણ જઈએ છીએ. એમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઝેરી જીવ વધુ જોવા મળતા હોય છે. આવું કોઈ ઝેરી જીવજંતુ આપણને કરડી જાય તો આપણે સૌ પ્રથમ હોસ્પિટલની ડોટ મુકીયે છીએ અને તેવું કરવું આવશ્યક પણ હોય છે. પરંતુ તેના માટે અમુક કુદરતી ઉપચાર પણ હોય છે, તો જાણો તેના વિષે.

આ વનસ્પતિને ગુજરાતીમાં ફાંગ તરીકે ઓરખવામાં આવે છે. દરેક વિસ્તારમાં જેમ વિસ્તાર બદલાય તેમ તેના નામમાં પણ થોડો ફેરફાર જોવા મારતો હોય છે. તો કોઈ એને ફાંદ પણ કહે છે. આ વનસ્પતિની લોકો અલગ અલગ વાનગી પણ બનાવતા હોય છે. આ વનસ્પતિ વેલ સ્વરૂપે જોવા મળતી હોય છે.

આ ફાંગ ના વેલા ખુબ મજબૂત હોય છે. તે કોઈ ઝાડ કે દીવાલ પર ખુબ ઊંચે સુધી ચડી જાય છે. તેના પણ દેખાવમાં પહોરા અને ગોળ મતલબ કે દિલ આકારના હોય છે. આ વેલનું આયુર્વેદમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. આ પણ ભજીયા, પરોઠા અને ભાજી જેવી વાનગી પણ બનાવી ને ખાય છે. આ પણ ને ખુબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. જાણો તેના ઉપયોગો વિષે..

જો કોઈને વીંછી કરડ્યો હોય અને સોજો આવી ગયો અથવા બળતરા થતી હોય તો ફાગ ના મૂળિયાં લઇ તેને પાણીમાં ઘસીને તેને જ્યાં વીંછી કરડ્યો હોય ત્યાં લગાવવાનું. આયુર્વેદ તો એવું પણ કહે છે કે જેને વીંછી કરડ્યો હોય તે તેને મૂળિયાં હાથમાં પકડી રાખે તો પણ તેનો બળતરા ઓછી થઇ જાય છે.

જો કોઈને સંધિવાના અથવા સાંધાના સોજા હોય તો તેને ફાગના પાન ગરમ કરીને તેના પર એરંડિયાનું તેલ લગાવીને તેને સોજા પર બાંધી દેવાનું. તેનાથી સંધિવાના સોજા આવેલા હશે તો તેમાં રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *