ભારતમાં ટૂંક સમયમાં હવે દિવાળીના તહેવારોની શરૂયાત થઇ જશે દિવાળીના તહેવારમાં લાખો લોકો પોતાના સુખ દુઃખ ભૂલી જઈને દિવાળીના તહેવારોની ઉજવણી કરતા હોય છે દિવાળીના તહેવારની શરૂયાત ધનતેરસ થી થાય છે ધનતેરસનું હિન્દૂ ધર્મમાં ખુબ મહત્વ રહેલું છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા લક્ષ્મી આખું વર્ષ તેમની કૃપા વરસાવતા રહે છે આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી ખુબ શુભ માનવામાં આવે છે પણ ઘણા લોકો માતા લક્ષ્મીની પૂજામાં ખુબ મોટી ભૂલો કરતા હોય છે જો વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે માતા લક્ષ્મીની પૂજામાં ભૂલ થી પણ આ કામ ન કરવા જોઈએ
કાંચ કે પીઓપી માંથી બનાવેલી મૂર્તિનું પૂજન કરવું જોઈએ તેમાંથી બનાવેલી મૂર્તિને પૂજવી વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે પીઓપી માંથી બનાવેલી મૂર્તિને ભૂલથી પણ પૂજવી જોઈએ નહીં આમ પણ પીઓપી વાતવરણમાં પ્રદુષણ ફેલાવાનું કામ કરે છે તેના બદલે તેમે માટી માંથી બનાવેલી મૂર્તિ વાપરી શકો છો
ધનતેરસ કે દીવાલની દિવસોમાં ઘરના સભ્યો જોડે ઝગડો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણે જે ઘરમાં કંકાસ થતો હોય તે ઘરમાં માતા લક્ષ્મી આવતા નથી તેથી ધનતેરસના દિવસે ઘરમાં ઝગડો ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
ધનતેરસના દિવસે ઉધાર પૈસા આપવા જોઈએ એવી માન્યતા છે કે આ દિવસે પૈસા ઉધાર આપવાથી પોતાના ઘરની લક્ષ્મી બીજાના ઘરે જતી હે છે તેથી ધનતેરસ ના દિવસે ઉધાર આપવું જોઈએ નહીં પણ જરૂરિયાત મંદ લોકોની મદદ કરવી જોઈએ
ધનતેરસ પહેલા ઘરની સૂપૂર્ણ સાફ સફાઈ કરવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી સ્વસ્છતા હોય તે ઘર ઉપર જ પોતાની કૃપા વરસાવે છે જે ઘરમાં કચરો કે ગંદકી રહેતી હોય તેવા ઘરમાં નકારત્મક ઉર્જા નો વાસ વધારે રહેતો હોય છે