આપનો દેશ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો દેશ છે ભારતમાં આજે ઘણા બધા ધર્મો ના લોકો રહે છે તે બધા ધર્મના લોકો એકબીજા જોડે પ્રેમ થી રહે છે ભારતમાં આજે ઘણા બધા ઐતિહાસિક મંદિરો આવેલા છે આ મંદિરો સદીઓ પહેલા બનાવેલા હોય તેમ માનવામાં આવે છે આ મંદિર મા થતા ચમત્કાર બધા લોકોને ખબર જ હશે આ મંદિરોમાં ક્યારેક એવા ચમત્કાર જોવા મળતા હોય છે જે જોઈને પગ નીચેથી જમીન પણ સરકી જતી હોય છે હજી હું તમને એક એવા મંદિર વિશે બતાવીશ જો દર્શન કરવાથી મેલડી માં ભક્તોના દુઃખ દર્દ દૂર કરતા હોય છે
મેલડીના ચમત્કારોથી પ્રેરાઈને ઘણા ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે ઘણા ભક્તો મંદિરમાં આવીને માનતા પણ રાખતા હોય છે જો સાચા મનથી માનતા રાખવામાં આવે તો મેલડી માં અવશ્ય તેમની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર ગુજરાત રાજ્ય ના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામ થી ૫ કિલોમીટર ના અંતરે આવેલું છે આ મંદિરની અંદર સાક્ષાત મેલડી માં બિરાજમાન છે મેલડી મા ના ચમત્કાર જોઈને દૂરદૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે રવિવાર અને મંગળવારના દિવસે ભક્તોનું ઘોડાપુર મેલડી માં ના દર્શન કરવા માટે ઉમટી પડે છે
અહીં પહેલા નાનું મંદિર હતું પણ આજે આ જગ્યાએ મેલડી માં નું એક ભવ્ય વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે અહીં ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે માનવામાં આવે છે કે મેલડી માં સ્વયંભુ પ્રગટ થયા હતા મેલડી માતાનું સ્થાન વાવ ની અંદર હતું આજે વાવ ની જોડે માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું મંદિરમાં એક રહસ્ય રહેલું છે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો મંદિરની પાછળના ભાગમાં સિક્કા લગાડવામાં આવે છે અને જે ભક્તોને સિક્કો ચોટી જાય એ ભક્તોની મનોકામના મેલડીમાં અવશ્ય પૂર્ણ કરે છે