ભારતમાં આજે લાખો મંદિર આવેલા છે તે દરેક મંદિર પોતાની એક અલગ ઓરખાન ધરાવે છે ભારતમાં આવેલા આ મંદિરમાં હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે મંદિર માં આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થતી હોય છે આ મંદિરમાં અવાર નવાર ચમત્કાર જોવા મળે છે ભારતમાં આવેલા આ મંદિર રહસ્યોથી ભરેલા છે આજે હું તમને એક મહાકાળી માં ના એક એવા મંદિર વિષે બતાવીશ જેના ચમત્કાર જોઈ તમે વિશ્વાસ નઈ થાય
મહાકાલી મા ના ઘણા મંદિર તમે જોયા હશે તે દરેક મંદિરમાં મહાકાળી માં ના ભદ્રકાળી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પણ આ મંદિરમાં મહાકાળી માં ના સ્વેત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ મંદિર ખુબ જૂનું હોય તેમ માનવામાં આવે છે
આ મંદિર નવસારી જિલ્લાના નાસા ગામે મહાકાળી માનું એક ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું હોય તેમ માનવામાં આવે છે મંદિરમાં મહાકાળી સ્વેત સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે મંદિરમાં આવતા દરેક ભક્તના દુઃખ દર્દ દૂર થાય છે મહાકાળીમાનું આ મંદિર ખુબ ચમત્કારી હોય તેમ માનવામાં આવે છે
મહાકાળી માં દરેક મંદિરમાં ભદ્રકાળી ના સ્વરૂપે પૂજવામાં આવે છે પણ આ મંદિરમાં તેમના સ્વેત સ્વરૂપને પૂજવામાં આવે છે મહાકાળી માં એ જયારે રક્ત બીજ રાક્ષકનો વધ કર્યો તેની પહેલા મહાકાળી માં સ્વેત સ્વરૂપે હતા માટે આ મંદિરમાં મહાકાળી માં સ્વેત સ્વરૂપે પૂજવામાં આવે છે મંદિરમાં આવેલો ભક્ત નિરાશ થઈને નીકર્ળતો નથી
મહાકાળી માં સ્વેત સ્વરૂપના દર્શન કરવા માટે દૂર દૂર થી ભક્તો આવતા હોય છે મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે મહાકાળી માં જે ભક્ત આવીને સાચા દિલથી મહાકાળી માં ની પ્રાર્થના કરે તો મહાકાળી માં તેની પ્રાર્થના અવશ્ય સાંભરે છે