બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય કોરોના ની ત્રીજી લહેર ,ICMR એ કરેલા નવા રિચર્ચ માં દાવો

Latest News

સમગ્ર વિશ્વ માં કોરોના ની બીજી લહેર ની ગતિ ધીમી પડવા સાથે ત્રીજી લહેર વિષે ઘણા મોટા સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે.જો આપણે સરકાર ના નિયમો નું પાલન યોગ્ય રીતે નહીં કરીયે તો આપણે કોરોના જેવા ભયન્કર રોગ ને ત્રીજી લહેર માટે સામેથી નિમન્ત્રણ આપીયે છીએ તેમ સમજવું જોઈએ. જોકે આ દરમિયાન ICMR (ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ) એ એક રાહત ની INFORMATIN આપી છે. જો કોરોના ની ત્રીજી લહેર આવે તો એટલી ખતરનાક હશે જે બીજી લહેર કરતા પણ મોંઘી સાબિત થઇ શકે છે.


જો રસીકરણ અભિયાન ને વધુ વેગ આપવામાં આવે તો ત્રીજી લહેર રોકી શકાય છે. જેના માટે આપણે સૌ એ પોતાની જવાબદારી સમજી ને આ અભિયાન ને વેગવંતુ બનાવું પડશે. રિચર્ચ મુજબ જ્યાં સુધી કોરોના વાયરસ નો નવો વેરિયંટ છેલ્લા સંક્ર્મણ થી બનેલી એન્ટિબોડી સંપૂર્ણ પણે નાશ ના થાય ત્યાં સુધી ત્રીજી લહેર ખતરો નથી. ત્રીજી લહેર પેદા કરવા માટે ૪:૫ ની પ્રજનન સંખ્યા સીમાને પાર કરવી પડશે.


હાલમાં આપણા દેશ માં જાણીતા ડોક્ટર માં ગણના થતી હોય એવા જિનોમ સિકવેસર ના કહેવા મુજબ કોરોના ની ત્રીજી લહેર ડેલ્ટા પ્લસ વૅરિયંટ સાથે કઈ લેવા દેવા નથી. હાલ માં મરતી માહિતી અનુસાર એવા કોઈ પુરાવા મર્યા નથી કે જેનાથી કોરોના ની ત્રીજી લહેર નો સામનો કરવો પડે.


મિત્રો કોરોના ની ત્રીજી લહેર થી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. SOCIAL DISTANCE જારવવું જોઈએ. કામ વગર ઘર ની બહાર ન નીકરવું જોઈએ. આ રીતે સાવચેતી જારવીશું તો આ મહામારી માંથી બહુ જલ્દી બહાર આવી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *