તુલસીનો છોડ ને શાસ્ત્રોમાં પવિત્ર ગણવામાં આવે છે. આપણા દેશમાં તુલસીના છોડ ની પૂજા કરે છે.આ છોડ ના કેટલાક ફાયદાઓ પણ છે. આપણા દેશમાં દરેક ના ઘરના આંગણમાં તુલસી નો છોડ હોય જ છે.
આજે તમને તુલસીના ટોટકા વિશે વાત કરવાનો છું. જો તમે તુલસી પાસે કેટલીક વસ્તુઓ એવી મુકશો તો તુલસીમાતા તમને ક્યારેય માફ નહિ કરે. તુલસીની આસપાસ ક્યારેય પણ ભૂલથી પણ કપડાં સૂકવવા ન જોઈએ આવું કરવાથી નકારાત્મકતા આવે છે. તુલસી ની આસપાસ કપડાં સૂકવવાથી તુલસીમાતા ક્રોધિત થાય છે. તુલસીની આસપાસ બિલકુલ કચરો દેખાવો ન જોઈએ. તુલસી ની આસપાસ કચરો તથા કચરા નો ડબ્બો પણ ન હોવો જોઈએ. આવું કરવાથી તુલસી સુકાઈ શકે છે. અને તમારા ઘરમાં કોઈ નુકશાન થઇ શકે છે.
ક્યારેય પણ તુલસીના કુંડામાં ગણેશજીની મૂર્તિ ન મુકવી જોઈએ. તુલસી ના કુંડામાં ગણેશજી મુકવાથી તમારા ઘરમાં લડાઈ કે ઝઘડા કે કોઈનું અચાનક મોત થઇ શકે છે. તુલસી ના કુંડ આજુબાજુ ચંપલ ક્યારેય ન મુકવા જોઈએ, જો હોય તરત ત્યાંથી દૂર કરી ને તુલસીમાતા પાસે માફી માંગી લેવી જોઈએ. જો આવું થશે તમારા ઘરમાંથી લક્ષ્મી માતા રિસાઈને જતા રહશે.
તુલસી ના કુંડા પાસે કે તુલસી ના ક્યારે નીચે શિવલિંગ ન ક્યારેય ન મુકશો. આવું કરવાથી તમારા ઘરમાં વિવાદ થઇ શકે છે. તમારે કોર્ટ કચેરી ના ધક્કા ખાવા પડશે. તુલસી ના કુંડામાં ક્યારેય ખાદ્ય પ્રદાથો કે દવાઓ ન પ્રયોગ ન કરો. તુલસી ની દેખરેખ સ્નાન કર્યા પછી તમારા હાથ વડે કરો.