આપણા ઘણી બહાર મુકેલા શૂઝ કે ચમ્પલ ક્યારેક ઊંધા થઇ જતા હોય છે, તેને આપણે સીધા કરી દેવા જોઈએ. એવું કહેવાય છે કે જો આવું ન કરવામાં આવે તો તમારો કોઈની સાથે ઝઘડો થઇ શકે છે. આવા નાના-મોટા ઝઘડા ચમ્પલ ઊંધા થઇ જવાના કારણે થતા હોય છે આવું આપણે સાંભર્યું છે. એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિની ચંપલ ઉંધી થઇ ગઈ છે એની તે સીધી ના કરે તો તે વ્યક્તિ બીમાર થઇ જાય છે.
મિત્રો શું તમે જાણો છો કે તમારા પગમાં પહેરનારી ચંપલ પણ તમારા માટે શુભ કે અશુભ હોઈ શકે છે. જ્યોતિષ મુજબ ચંપલ સાથે જોડાયેલ કેટલીક વાતો હોય છે જે આપણા જીવન પર પ્રભાવ નાખે છે. મિત્રો જયારે તમારી ચંપલ તૂટી જાય તો તમે મોટાભાગે તેને બાજુપર મૂકી દેતા હોઈએ છીએ અને જયારે આપણે સમય મળશે ત્યારે ઠીક કરાવશું. એવું કહેવાવા છે કે આ જ તૂટેલી ચંપલ તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ ઉભું કરી શકે છે.
ચંપલ અને જૂતાને ક્યારેય પણ ઘરના ઉંબરા પર કે ઘરના દરવાજા પાસેદ ઉભા કરીને ન મુકવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પ્ન્ન થાય છે. એવું ઓપન કહેવાય છે કે ક્યારેય પણ ઘરના દરવાજા પર ચંપલ ન ઉતારવી જોઈએ. દરવજ પર ચંપલ ઉતારવાથી ઘરમાં બરકત રહેતી નથી. ઘરના દાદરા નીચે પણ જૂતા ન ઉતારવા જોઈએ અથવા ફાલતુ સમાન ન મુકવો જોઈએ. આ પણ અશુભ માનવામાં આવે છે.