કોરોના ના કપરા સમયમાં આ યુવકની નોકરી છુટી જતા શરૂ કરી ખેતી અને આજે વર્ષે લાખો રૂપિયા
થોડાક સમય પહેલા સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી હતી આ મહામારી ના સમયમાં ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા હતા તેમજ ઘણા લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી કોરોના મહામારીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ પડ્યું હતું આવા સમયે ઘણા લોકો બેરોજગાર થઇ ને ઘરે બેસી ગયા હતા આવો જ એક બનાવ પરમહંસ નગરમાં કડવામાં રહેતા રમેશ મિશ્રા સાથે થયો હતો
રમેશ મિશ્રાએ પણ કોરોના મહામારીમાં પોતાની નોકરી ગુમાવી ને બેરોજગાર થયા હતા રમેશ મિશ્રા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માં બાસ્કેટ બોલના ખેલાડી હતા તે એક શાળામાં નોકરી કરતા હતા પણ જ્યારે lockdown ના લીધે તમામ શાળાઓ બંધ થઈ જતા તેમને નોકરી ગુમાવી પડી હતી પણ રમેશ મિશ્રાએ નોકરી ગુમાવ્યા પછી ખેતી કરવાનું વિચાર્યું
રમેશ મિશ્રા ખેતી કરવા માટે રોહનીયા વિસ્તારના અમર ખૈર ચકમા બે એકર જમીન ભાડે લીધી રમેશભાઈ કંઇક નવી ખેતી કરવાનું વિચાર્યું હતું તેમની લીધેલી ભાડે જમીનમાં તેમને સ્ટોબેરી ની ખેતી કરવાનો નક્કી કર્યું રમેશ મિશ્ર ઓક્ટોબર મહિનામાં સ્ટોબેરી ની ખેતી શરૂ કરી હતી તેમણે લાવેલા સ્ટ્રોબરી ના છોડ બે મહિનામાં ઊગી ની તૈયાર થઈ ગયા હતા
રમેશભાઈ સ્ટ્રોબરી ની ખેતી માંથી માત્ર ચાર મહિનામાં 15 લાખ રૂપિયા ની જંગી કમાણી કરી હતી તે સ્ટ્રોબરી સાથે બીજી ખેતી પણ કરતા હતા ખેતીના વ્યવસાયમાં તે પોતે તો રોજગારી મેળવી રહ્યા હતા તે સાથે બીજા 10 થી 15 લોકોને પણ રોજગારી આપતા હતા
આ ચાર મહિનાની ખેતીમાંથી 15 લાખ રૂપિયા કમાઈ શકાય છે હાલ રમેશ પોતાના ખેતરમાંથી ફ્રેશ સ્ટ્રોબરી ગ્રાહકો સુધી પહોંચાડે છે તેમની આ સફળતા જોઈ બીજા ખેડૂતો પણ તેમની જોડે જાણકારી મેળવવા આવે છે રમેશ મિશ્રા સ્ટ્રોબરી ની ખેતી માંથી ખૂબ સારી એવી આવક મેળવે છે