દિવાળીના તહેવારમાં માતા લક્ષ્મીની પ્રસન્ન કરવાનો ખૂબ યોગ્ય સમય માનવામાં આવે છે જો તમે દિવાળીના સમયમાં માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરી હોય તો માતા લક્ષ્મી તમારી ધન સંપત્તિમાં વધારો કરે છે તેમાં પણ આ રાશિના જાતકો ઉપર માતા લક્ષ્મી પૈસાનો વરસાદ કરશે
મેષ રાશિ:-આ રાશિના જાતકો ઉપર માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થયા છે આ રાશિના જાતકો ને આવકના નવા રસ્તા ખુલશે તેમના માટે નવી નોકરી ની તક સર્જાશે આ રાશિના જાતકોએ શાંત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ વ્યક્તિ જોડે ઝઘડો કે દુર્વ્યવહાર કરવો જોઈએ નહીં
વૃષભ રાશી:-આ રાશિના જાતકો ઉપર માતા લક્ષ્મી પૈસાનો વરસાદ કરશે માતા લક્ષ્મીની કૃપાથી ધંધામાં આ વર્ષે બમણો નફો થશે તેમજ પરિવારના સભ્યો જોડી ખૂબ ગાઢ સંબંધ બંધાશે આ રાશિના જાતકોએ રોજ સવારે ગાયને એક રોટલી ખવડાવવાથી તેમના તમામ કાર્યો સફળ થશે
કર્ક રાશિ:-આ રાશિના જાતકોને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમને ભૂતકાળમાં કરેલા કાર્યો નું ફળ મળશે આ રાશિના જાતકોને નોકરી માં પ્રમોશન મારી શકે છે તે માટે તેમને ખૂબ મહેનત કરવી પડશે આ રાશિના જાતકોએ રોજ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ
સિંહ રાશિ:-આ રાશિના જાતકોને માતા લક્ષ્મીની કૃપાથી તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે તેમની ધંધામાં ખૂબ સારું નફો થઈ શકે છે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે આવકના નવા સ્ત્રોત સર્જાઇ શકે છે પરિવાર જોડે ખૂબ જ ટૂંક સમયમાં પ્રવાસ મા જવાનું થઈ શકે છે
કન્યા રાશિ:-આ રાશિના જાતકોને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમના ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે તેમજ પોતાના જીવનસાથી જોડે ખૂબ સારા સંબંધો બંધાઈ શકે છે આ રાશિના જાતકોને સમાજમાં માન મોભો મળી શકે છે
તુલા રાશિ:-આ રાશિના જાતકો જોડે પૈસા પાણીની જેમ આવશે આ રાશિના જાતકોએ ખૂબ મહેનત કરવી પડશે રાશિના જાતકોએ કોઈ વ્યક્તિ જોડે ઉગ્ર દલીલો કરવી જોઈએ નહીં તેમની કારકિર્દીમાં અમુક અડચણો આવશે પણ તે મુશ્કેલીમાંથી ખૂબ સરળતાથી બહાર નીકળી જશો