માત્ર આ એક ઉપાય કરવાથી તમારો ચહેરો દૂધ જેવો સફેદ થઇ જશે

TIPS

પોતાનો ચહેરો સુંદર બનાવ્યો બધા લોકો ગમે છે પણ ઘણા લોકોના ચહેરા ઉપર ખીલ,દાગ વગેરે હોય છે.જેના લીધે ચહેરાની સુંદરતા બગડે છે.આજના સમયમાં બધા લોકો ખુબ ઊંચી લાઈફ સ્ટાઇલ જીવવાનું પસંદ કરતા હોય છે.જેમાં વધારે પડતું બહારની હોટલો તેમજ મસાલેદાર અને ખુબ ઓઈલી ખાવાનું ખાવાથી ચહેરા ઉપર ખીલ થતા હોય છે.જે ચહેરાની સુંદરતા ઘટાડતા હોય છે.જે આપણી પર્સનાલિટી પર તેની અસર દેખાઈ આવે છે.ઘણા લોકો પોતાના ચહેરાને સુંદર બનાવ્યા માટે ઘણી મોઘી કૉસ્મોટિક પ્રોડક્ટ વાપરતા હોય છે.પણ આ કૉસ્મોટિક પ્રોડક્ટ કેમિકલ વારી હોવાથી તેની આડઅસર પણ થતી હોય છે.પણ તમે તમારા ઘરમાં આ ઉપાય કરીને તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો

તમે ઘરે બટાકાનો ઉપયોગ કરીને તમારો ચહેરો ચમકદાર બનાવી શકો છો બટાકાના રસમાં કુદરતી ઘણા મિનરલ્સ રહેલા છે જે ચહેરા માટે ખુબ ઉપયોગી છે સૌપ્રથમ એક બટાકુ લેવું તેના ઉપર થી છાલ ઉતારી નાખવી ત્યાર પછી તેના નાના ટુકડા કરી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી તે પેસ્ટમાં ગુલાબજળ નાખી તેને મિક્સ કરી તૈયાર પેસ્ટને ચહેરા ઉપર લગાવવી પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચોખ્ખા પાણી વડે ચહેરાને સાફ કરવો આ પેસ્ટ લગાવ્યા થી તમારા ચહેરો ચમકદાર બની જશે

તમે સંતરાની છાલ નો ઉપયોગ કરીને બ્લિચિંગ ફેસ પેક બનાવી શકો છો અપને બધા લોકો સંતરા ખાદ્યા પછી તમે સંતરા ની છાલ ફેંકી દેતા હશો પણ આજે હું તમને સંતરાની છાલ નો એક એવો ઉપયોગ બતાવીશ જે જાણીને તમે સંતરાની છાલ ફેંકવાનું બંધ કરી દેશો સંતરામાં વિટામિન સી ખુબ ભરપૂર માત્રામાં મળી રહે છે જે ચહેરાને ચમકદાર બનાવ્યા માટે ખુબ જરૂરી છે

સંતરાની છાલને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવી દેવો એક ચમચી પાવડરમાં એક ચમચી શુદ્ધ મધ અને બે ત્રણ ટીપા ગુલાબ જળ નાખી તેની એક પેસ્ટ બનાવી આ પેસ્ટને ચહેરા ઉપર લગાવો અને જયારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચોખ્ખા પાણી વડે ચહેરાને સાફ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *