વાળ લાંબા અને કાળા હોય તો આપણો ચહેરો ખુબ સુંદર દેખાય છે.પણ આજે વધતા જતા પ્રદૂષણે લીધે ઘણા લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે. વાળ એ આપણી સુંદરતા સાથે જોડેયેલો છે તેથી વાળ ની સારસંભાર રાખવી ખુબ જરૂરી છે. વાળ સફેદ અને ખરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે તેમાં સૌથી મોટું જવાબદાર કારણ આપણો ખોરાક છે. આજે આપણે બધા સ્વાદ માટે વધુ પડતા મસાલેદારે અને ઓલી ખાવાનું પસંદ કરતા હોઈ છીએ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ નુકશાન કારક છે. તે સાથે આપણા વાળ માટે પણ નુકશાન કારક છે.
ઘણા બધા લોકો પોતાના સફેદ વાળ ને છુપાવા માટે વાળ ડાય નાખતા હોય છે. પણ તે ખુબ ટૂંકા સમય માટે વાળ ને કાળા કરે છે. ઘણા લોકો વાળ ને સિલ્કી બનવા માટે મોંઘા શેમ્પુ અને કંડીશનર વાપરતા હોય છે. પણ આજે હું તમને એક એવી વસ્તુ વિષે બતાવીશ જેનાથી તમારા વાળ લાંબા અને મજબૂત બનશે
આપણા રસોડામાં ઘણી એવી વસ્તુ રહેલી છે જેના ઉપયોગ થી તમારી સુંદરતા માં વધારો થઇ શકે છે તમારા રસોડા બેસન તો મલીજ રહશે તમે બેસના લોટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કર્યો હશે બેસને ચહેરા ઉપર લાગવાથી તમારો ચહેરો ચમકદર બનતો હોય છે પણ આજે હું તમને બેસનો એક એવો ઉપાય બતાવીશ જે કરવાથી તમારા વાળ મજબૂત બનશે
સૌ પ્રથમ એક બાઉલમાં એક કપ બેસન,બે વિટામિન E ની કેપ્સુલ ,બે ત્રણ ચમચી એલોવેરા જેલ ,એક નાની ચમચી જેટલું સરસોનું તેલ આ બધું બાઉલમાં ચમચી વડે મિક્સ કરો તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખો તૈયાર થયેલી પેસ્ટને તમારા વાળ માં લગાવો ૧૫-૨૦ મિનિટ પછી આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે શેમ્પુ થી વાળ ને ધોઈ નાખો
બેસના લોટનો આ ઉપાય કરવાથી તમારા વાળ લાંબા અને મજબૂત બનશે