આ એક ઉપાય કરવાથી ગોઠણના દુખવા માંથી છૂટકળો મળશે

TIPS

આજના યુગમાં બધા લોકોની લાઈફ સ્ટાઇલ બદલતી જોવા મળે છે તે સાથે આપણે બધા ઘરનું સ્તાવિક ભોજન છોડીને બહારનું મસાલેદાર અને ઓઈલી ખોરાક લેવાનું વધારે પસંદ કરતા હોય છે બહારની હોટલ અને મસાલેદાર ખોરાક વધુ પ્રમાણમાં લેવાથી આપણા શરીરમાં નવી નવી બીમારી આવતી હોય છે તે સાથે આપણા શરીરના હાડકા દુખવા લગતા હોય છે જેમ ઉંમર વધતી જાય તેમ શરીરના હાડકા કમજોર થતા જાય છે જેથી મોટા ભાગના લોકોને શરીરમાં હાડકાના દુખાવા થતા હોય છે

આપણા દાદા ઘરનું સ્તાવિક ભોજન ગ્રહણ કરીને ૧૦૦ વર્ષ સુધી જીવતા હતા અને એપણ શરીરમાં કોઈ પણ જાતના દુખવા વગળ આજે મોટા ભાગના લોકોને શરીરમાં કમરના દુખવા ગોઠણના દુખાવા અને હાડકાના દુખાવા વગેરે થતા હોય છે આજે હું તમને શરીરમાં થતા ગોઠણના દુખાવા બંધ કરવાનો એક દેશી ઉપાય બતાવીશ આ કરવાથી તમને ગોઠણના દુખાવામાં રાહત થશે

આ દેશી ઉપાય કરવા માટે ત્રણ વસ્તુ ભેગી કરીને એક પેસ્ટ બનાવાની હોય છે જેની હું તમને વિગતવાર જાણકારી આપીશ સૌ પ્રથમ એક વાટકાની અંદર એક ચમચી હરદર,અડધી ટોટી ચૂનો અને એક ચમચી મધ લઈને તેને બરાબર મિક્સ કરવું ત્યારબાદ બે ચમચી જેટલું પાણી નાખો પાણી નાખ્યા પછી તે પેસ્ટ લાલ રંગની ન થાય ત્યાં સુધી મિક્સ કરો ત્યારબાદ તમને ગોઠણો દુખાવો થતો હોય તે જગ્યાએ આ પેસ્ટને લગાવો

આ પેસ્ટ લાગવાથી તમને ગોઠણ દુખાવામાં રાહત થશે આ દેશી ઉપય કરવાથી શરીરમાં થતા દુખાવાથી રાહત મળી શકે છે તેમજ આ દેશી ઉપાય કરવાનો ખર્ચ પણ થતો નથી આ દેશી ઉપાયમાં બતાવામાં આવેલી બધી વસ્તુ તમારા રસોડામાં મળી આવે છે તેથી બહાર થી કોઈ વસ્તુ લાવવાની જરૂર પડતી નથી આ દેશી ઉપાય કરવાથી હાડકાના દુખાવા માંથી રાહત મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *