ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં દર એક કિલોમીટરે નાનું મોટું મંદિર જોવા મળશે ભારતમાં આવેલા દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતાની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે દરેક મંદિર પોતાની એક અલગ ઓરખાણ ધરાવે છે મંદિર લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે આજે ભારતમાં આવેલા મંદિરમાં અવાર નવાર ચમત્કાર જોવા મળતા હોય છે ચમત્કાર એટલા અદભુત હોય છે કે ચમત્કાર જોવારા લોકો પણ ચોંકી ઉઠતા હોય છે આજે તમને એક હનુમાન મંદિર વિષે જણાવીશ જ મંદિર વિષે મોટા ભાગના લોકો નહીં જાણતા હોય
આજે ભારતમાં હનુમાનજીના ઘણા મંદિર આવેલા છે તે દરેક મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે હનુમાનજીના દર્શન કવાથી તમામ પ્રકારના કષ્ટ દૂર થતા હોય છે હનુમાનજી પોતાના ભક્તની મનોકામના અવશ્ય પૂર્ણ કરતા હોય છે તે કયારેક પોતાના ભક્તને દર્શન પણ આપતા હોય છે
હનુમાનજીનું આ ભવ્ય મંદિર મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેરમાં આવેલું છે આ મંદિરને ડૂલ્યા મારુતિ મંદિર તરીકે ઓરખવામાં આવે છે આ મંદિર એક પથ્થર માંથી બનાવ્યામાં આવ્યું છે મંદિર ખુબ પ્રાચીન હોય તેમ માનવામાં આવે છે મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે
હનુમાનજીની પ્રતિમા કાળા પથ્થર માંથી બનાવામાં આવી છે આ પ્રતિમા પશ્ચિમ મુખી છે હનુમાનજીની પ્રતિમા પાંચ ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ પહોળી છે હનુમાનજીની પ્રતિમાની આજુ બાજુ નવ ગ્રહ સ્થાપિત છે આ મંદિર સ્થાપના શિવાજી મહારાજના ગુરુ શ્રીસમર્થ રામદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિરમાં આવેલા પિત્તળના ઘંટ ઉપર શક સવંત ૧૭૦૦ લખેલું છે મંદિર વર્ષો જૂનું હોય તેમ માનવામાં આવે છે મંદિરમાં શનિવારે અને મંગરવારના દિવસે ભક્તો વધારે આવતા હોય છે અહીં આવતા દરેક ભક્તને પ્રસાદી આપવામાં આવે છે