ભારત સરકાર દ્વારા લેવામાં આવતી સૌથી અઘરી પરીક્ષા એટલે UPSC ની પરીક્ષા એવું માનવામાં આવે છે કે આ પરીક્ષા પાસ કરવા માટે દિવસ રાત મજૂરી કરવી પડે આ પરીક્ષા પાસ કરવા માટે ઘણા વિધાર્થી વર્ષો સુધી મજૂરી કરે છે તો પણ પરીક્ષા પાસ કરી શકતા નથી પણ આ વિધાર્થીની માત્ર બાવીસ વર્ષની ઉંમરે પરીક્ષા પાસ કરી કલેકટર બન્યા આટલી નાની ઉંમરે કલેકટર બનવું ગર્વ ની વાત કહેવાય આજે હું તમને તેમના જીવનના સંઘર્ષ વિષે જણાવીશ
ઓડિશામાં રહેતી સીમા કરન જેમને IIT માં ઈન્જીનરીંગ કરતા હતા તે વખતે તેમને UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી અને તેમને પ્રથમ પ્રયાસમાં સફળતા મેળવી સીમા કરન આખા ભારતમાં ૩૧માં નંબર સાથે પરીક્ષા પાસ કરે છે જયારે તેમને પરીક્ષા પાસ કરી ત્યારે માત્ર ૨૨ વર્ષના હતા ખુબ નાની ઉંમરે મોટી સફળતા મેળવે છે
સીમા કરનનું મૂળ વતન ઓડિશા છે પણ તેમનું આખું બાળપણ છતીસગઢમાં પસાર થયું છે તેમના પિતા એક સ્ટીલ પ્લાન્ટમાં નોકરી કરે છે તેમની માતા ટીચર છે તેમને ધોરણ ૧૨ સુધી દિલ્હીની સરકારી શાળા માં અભ્યાસ કર્યો સીમા ભણવામાં પહેલાથી જ ખુબ હોશિયાર હતી તે હંમેશા પ્રથમ નંબર સાથે પાસ થતી હતી તેમને ૧૨ પાસ કર્યા પછી IIT બોમ્બે માં એન્જીનિયરિંગ માટે પ્રવેશ મેળવ્યો જયારે તેમને સમય મળતો ત્યારે બાળકોને ભણવા માટે જતા હતા
તેમને એન્જીનિયરિંગના છેલ્લા વર્ષમાં UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી તેમને UPSC પરીક્ષાની તૈયારી શરૂયાત કોઈપણ જાતના કલાસીસ કર્યા વગળ કરી હતી તેમને ઘણા વિધાર્થીના ઇન્ટરવ્યૂ YOUTUBE ઉપર જોયા તેના માર્ગ દર્શનના આધારે તૈયારી શરૂ કરી તેમને ખુબ ઓછા સમયમાં આયોજન પૂર્વક તૈયારી કરીને પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી આજે સીમા કરન હજારો વિધાર્થી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે