આજે ભારતમાં શિક્ષિત યુવા વર્ગ પણ ખેતી તરફ આકર્ષાય છે ઘણા એવા યુવકો જે પોતાની સારા પગારની નોકરી છોડીને ખેતી કરાવે છે અને ખેતીમાંથી લાખો રૂપિયાની આવક મેળવે છે ઘણા ખેડૂતો પોતાની વર્ષો જૂની ખેતી છોડીને નવી આધુનિક ખેતી કરાવી છે જેનાથી તેમને ઓછી મજુરી વધુ આવક પ્રાપ્ત થાય છે આજે હું તમને એક એવા ગુજરાતી યુવક વિશે બતાવીશ જેમને લાખો રૂપિયાની નોકરી છોડીને ખેતીક્ષેત્રે આગળ વધ્યા છે
આજે આપણે ઘણા એવા ખેડૂતો છે જે ઓર્ગેનિક ખેતી કરાવતા હોય છે ઓર્ગેનિક ખેતીમાં રાસાયણિક ખાતરો તેમજ દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી સાણંદ તાલુકાના બોરીયાવી ગામમાં રહેતા devesh patel સારા પગારની નોકરી છોડીને ઓર્ગેનિક ખેતી કરાવે છે
દેવેશ પટેલ it માંથી એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી હતી એન્જિનિયરિંગ પૂરું થયા પછી તેમને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમનો પગાર એક લાખ રૂપિયાની આસપાસ હતો પરંતુ તેમને પહેલાથી નોકરી કરતા ઓર્ગેનિક ખેતી કરાવવામાં વધારે રસ હતો તેથી તેમને નોકરીમાંથી રાજીનામું મુકીને ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું
દેવેશ પટેલ પોતાની જમીનમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી તેમાંથી અશ્વગંધા લીંબુ હળદર આદુ લીલી શાકભાજી વગેરેની ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરાવે છે દેવેશ પટેલ ને ઓર્ગેનિક ખેતીમાં સફળતા મળતા તેમને હળદરની એક કેપ્સુલ બનાવી તેઓ ઓર્ગેનિક ખેતી માંથી વર્ષે 1.25 કરોડ રૂપિયા કમાય છે
દેવેશ પટેલ એક ખેડૂત પરિવારમાંથી આવતા હતા તેમના પિતા પણ ખેતી કરાવતા હતા શરૂઆતમાં તેમની ઓર્ગેનિક ખેતી કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેમની ચાર વર્ષ પહેલા ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું આજે સાત એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરાવે છે