દરેક ના ઘર માં રસોઈ બનતી હોય છે પણ ઘણા લોકોને ઘર માં બનાવેલું ભોજન કયારેક વધારે બનતું હોય છે જેને સવારના નાસ્તા માં ફરીથી ગરમ કરીને ખાવાના ટેવ હોય છે પણ બધા ભોજન ફરીથી ગરમ કરીને ન ખાવા જોઈએ કારણ કે આ કોઈ વખત આ ભોજન શરીર માં ફૂડ પોઇઝન કરતા હોય છે તે આપડા સ્વસ્થ માટે સાળુ નકહેવાય તેનાથી ઝાડા ઉલ્ટી પેટ માં દુખવું વગેરે જેવી બીમારી થઇ શકે છે આજે હું તમને એવી કેટલીક વસ્તુ વિષે બતાવીશ જે ફરીથી ગરમ કરીને ખાવાથી શરીર ની અંદર આડ અસર ઉભી કરે છે
તો મિત્રો તમારા બધા ને ઘરે બટાકા તો હશે કરણકે બટકા એ દરેક વાનગી માં વપરાવામાં આવે છે તમે બધા એ બટાકાની વાનગી તો ખાંધીજ હશે પણ જો તમે બટાકાનું શાક બનાવીને થોડા સમય માટે બનાવે ને રાખો તો તેના પોષક તત્વો નાશ પામે છે તે ને ફરીથી ગરમ ને ખાવાથી તેનું યોગ્ય રીતે પાચન થઇ શકતું નથી
તો મિત્રો તમે બધા એ બીટ નો સલાડ બનાવીને ખાતા હશો તે આપણા સ્વસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે તે નથી શરીર ની અંદર લોહીની કમી સર્જાતી નથી તે આપણા શરીર માટે ખુબ ગુણકારી છે પણ તેને ફરીથી ગરમ કરીને ન ખાવા જોઈએ કરણકે તેમાં આવેલો નાઇટ્રેટ નાશ પામે છે અને જો વધારે હોય તો તેને તમે ફીઝ માં પણ મૂકી શકો છો જેથી કરીને તે ફ્રેશ રહે છે
આ વસ્તુ ને કોઈ દિવસ વાસી નખાવી જોઈએ કરણકે તે તમારા સ્વસ્થ્ય માટે ખુબ નુકશાન કારક છે મશરૂમ ને બને ત્યાં સુધી તાજા એટલેકે ફ્રેશ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ કરણકે તેને ફરીથી ગરમ કરીને ખાવાથી તેમાં આવેલું પ્રોટીન નાશ પામે છે અને તેને ગરમ કરીને ખાવાથી શરીર માં ખુબ નુકશાન પહોંચાડી શકે છે
આમ જોવામાં આવે તો પાલક આપણી આંખની ની રોશની વધારવાનું કાર્ય કરે છે પણ તેને બનાવ્યા પછી યોગ્ય સમયે ખાવામાં આવે તો પાલકને ફરીથી ગરમ કરીને ખાવા થી શરીર ની અંદર ખુબ ગંભીર બીમારી થઇ શકે છે