જ્યારે તમે તમારા ઘરે થી તમારા કાર્યસ્થળ પર જવુ જોય કે કુટુંબ સાથે લાંબી મુસાફરી પર જવુ હોય રસ્તા પર લગાવેલા સિમાચિન્ય પ્રવાસીઓ માટે એક સામાન્ય દશ્ય છે . આ જઇ તમને કોઇક દિવસે તમને વિચાર આવ્યો . હું કે આ બધા પત્થર કેમ લાલ પીળા કે નારંગી જવા જુદાજુદા રંગ માં આવે છે આમ , જોવા મા આવેતો તે પત્થર આપણા સાચા માર્ગદર્શક છે પણ 21 સદી જીપીએસ સ્માર્ટફોન લીધે તેણે અવગણવામાં આવે છે .
એક સમય એવો હતો કે ત્યારે આ પત્થરો . ની મદદ થી તમે તમારા લક્ષ્ય સુધી પહેચવા જે કિલોમીટ આવરી . લેવાના છે તેની માહિતી પ્રદાન કરે છે ભારતમાં હાલ 56લાખ કિલોમીટર નું રોડ નટવર્ક છે આમાં રાષ્ટ્રીયમાર્ગો રાજમાર્ગો ગ્રામીણ માર્ગો શહેરીમાર્ગો અને જીલ્લામાર્ગો નો સમાવેશ થાય છે આ બધાં માર્ગો વચ્ચે તફાવ પાડવા માટે અલગ અલગ રંગ ના પત્થર લગાવામા આવે છે આવો જાણીએ ક્યા રંગ નો પત્થર શું સુચવે છે નારંગી રંગમાં રંગાયેલો પત્થર સુચવે છે કે તમે ગ્રામીણ રસ્તા પર મુસાફરી કરી રહ્યા . તેનો મતલબ એવો થાય છે કે તમે પ્રધાન મંત્રી ગ્રામીણ સડક પીએમજીએસવાય ) અથવા આરવાય જવાહર રોજગાર યોજના ) જેવી યોજનાઓ હેઠળ બનેલી ગ્રામ્ય સડક ઉપર તમે છો .
જો તમને નારંગી રંગનો પથ્થર દેખાય તો તમે ગામ ની નજીક છો લીલા રંગમાં રંગાયેલો પર સુચવે છે કે તમે રાજ્યમાર્ગો પર મુસાફરી કરી રહ્યા છો આ સડક એક રાજ્ય થી બિજા રાજય ને જોડવાનું કામ કરે છે આ રસ્તા ઓ નું નિર્માણ રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે પીળા રંગમાં રંગાયેલો પર સુચવે છે કે તમે રાષ્ટ્રીયમાર્ગો પર મુસાફરી કરી રહ્યા છે . જો તમે નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહયા છે તો તમને પીળા રંગના પથ્થર જોવા મલશે . આ સડક નું નિર્માણ કેન્દ્રસરકાર દ્રાર કરવામાં આવે છે કાળા અથવા વાદળી રંગ ના પથ્થર સુચવે છે કે તમે કોઈ મોટા શહેર અથવા જીલ્લા તરફ જઈ રહ્યા છો આ રંગ ના પથ્થર મોટા શહેરો માં જોવા મળે છે