જાણો ભારતના અલગ અલગ રંગ પાસપોર્ટ વિશે

Latest News

તા દોસ્તો તમે પાસપોર્ટ ઉપર નું નામ પણ સાભર્યું પણ હશે અને જોયો પણ હશે પાસર્પોટ એક સરકારી દસ્તાવેજ છે પાસર્પોટ એ દેશ ના નાગરિક તરીકેની ઓળખાણ આપે છે પાસર્પોટ વગર કોઈ દેશ મા જઇ પણ નથી શકાતું કે આવી પણ નથી શકાતું ભારત સરકારના વિદેમંત્રાલય દ્વારા બહારના દેશોની મુસાફરી ના હેતુસર ભારતીય નાગરીક ને ભારતીય પાસર્પોટ જારી કરવામા આવે છે પાસપોર્ટ એક્ટ ૧૯૬૩ મુજબ ભારતીય હોવાનો સખ્ત પુરાવો આપે છે પાસપોર્ટ સૌપ્રથમ શરૂઆત ઇંગ્લેન્ડ માં થઇ હતી ભારતમાં ત્રણ પ્રકાર ના પાસર્પોટ આપવા મા આવે છે તો દોસ્તો આજે આપણે જાણીશું અલગ અલગ રંગના પાસર્પોટ વિશે.

૧- વાદળી રંગનો પાસપોર્ટ સાધારણ લોકો માટે જારી કરવામાં આવે છે મોટા ભાગના લોકો માટે વાદળી રંગનો પાસપોર્ટ આપવામાં છે નેવી બ્લુ રંગનો પાસપોર્ટ રેગ્યુલર પાસર્પોટ છે પાસપોર્ટ ની અંદર ફોટો સહિ જન્મતારીખ જન્મસ્થર વગેરે માહિતિ આવે છે આવા પાસર્પોટ વ્યવસાયિક સફળ અથવા વેકેશન જેવી મુસાફળી માટે પાસપોર્ટ જારી કરવામાં આવે છે.

૨ – સફેદ રંગનો પાસર્પોટ સરકારનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ માટે આ પાસર્પોટ જારી કરવામાં આવે છે આ પાસપોર્ટ નેવિ બ્લૂ રંગના પાસપોર્ટ કરતા અલગ હોય છે આ પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ ને કેટલિક વિષેશ સતાઓ આપવામાં આવે છે આ પાસર્પોટ ધારણ કરવામાટે એક અલગ અરજી કરવામાં આવે છે સફેદ પાસર્પોટ ગણા ઓછા લોકો જોડે જોવા મળે છે . આ એક ઓફિશિયલ પાસર્પોટ છે

3 – મરૂન રંગનો પાસપોર્ટ રાજદ્વારી દરજજાવાળા લોકો કે ભારત સરકારની ફરજ પર વિદેશમાં પ્રવાસ કરતા લોકોની આ પાસપોર્ટ જારી કરવામાં આવે છે આમાં મરૂન કલરનું કવર હોય છે આ પાસપોર્ટ ને ડિપ્લો મૌટિક પાસપોર્ટ પણ કહે છે આ રંગના પાસર્પોટ ઉપયોગ કોઇ અધિકારી દેશ નીબાહર કોઇ રાજદ્વારી કામ માટે મુકવામાં આવેતોજ આ પાસપોર્ટનો ઉપયોગ કરી શકે આ પાસર્પોટ વાળા લોકો ને વિ ઝા ની જરૂર પડતિ નથી ડિપ્લોમૌટિક પાસપોર્ટ માટે એક વિષેશ અરજી કરવામાં આવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *