તો દોસ્તો તમે કેળા જોયા પણ હશે ખદ્યા પણ હશે અને તેનો સ્વાદ પણ ખબર હશે પણ કેરા ખાધા પછી તમે કેળા ની છાલ ફેંકી દેતા હશો પણ દોસ્તો કેળા સ્વાસ્થ માટે ફાયદાકારક જે તેટલી જ તેની છાલ સ્કિન માટે ગુણકારી છે કારણ કે કેળાં ની અંદર પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે તેના ફાયદાઓ પણ છે વિશ્વમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય છે આજે હું તમને કેળાં છાલ કેવી રીતે ઉપયોગ કરીશ તેના વિશે જણાવિશું.
પાકેલા કેળા ની છાલ ના નાના ટુકડા કરો તેમાં એક ચમચી મધ અને એક ચમચી બેસન નાખો જરૂરિયાત મુજબ પાણી લો ત્યારબાદ મિક્સરમાં તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ચહેરા ઉપર લગાવો અને તેના અડધા કલાક સુધી રાખો પછી ઠંડા પાણીથી ચહેરા પરની પેસ્ટ ધોવો આમ અઠવાડિયામાં એક વખત આ પેસ્ટ લગાવવાથી તમારી સ્કિન ચમકદાર થશે
જો તમારા દાંત પીળા પડી ગયા હોય તો કેળાની છાલ નો અંદર નો ભાગ રોજ દાંત પર ઘસવાથી તમારા દાંત સફેદ થશે છાલ ને સ્કિન પર ઘસવાથી તમારી સ્કિન ચમકદાર થતી જશે છાલના નાના-નાના ટુકડા કરી તેને મિક્સરમાં વા ટો અને ત્યારબાદ તેમાં ઈંડાનો પીરો ભાગ અંદર નાખી પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો થોડા સમય માટે રહેવા દો ત્યારબાદ પાણીથી આ પેસ્ટને સાફ કરો આમ કરવાથી ચહેરા પરની જુલિયા ધીમે ધીમે ઓછી થતી જશે.
કેળાની છાલ આંખની યુ વિ કિરણો થી બચાવે છે આ માટે તમારે છાલ ને થોડો સમય માટે તડકામાં રાખો પછી તે છાલ ને આંખ પર મૂકો આમ કરવાથી આંખને આરામ પણ મળશે અને uv કિરણો થી બચાવ પણ થશે ચહેરા પરના ખીલ પર છાલનો સફેદ ભાગ લગાવવાથી ખીલ ના દુખાવામાં રાહત થશે કપડા પર લાગેલી સહી પર કેળાની છાલ ઘસવાથી સહી નો ડાઘ સરળતાથી નીકળી જશે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.