શનિવારના દિવસે હનુમાન દાદાના આ પાવરફુલ મંત્ર નો જપ કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થશે

Uncategorized

હનુમાન દાદા કલિયુગના એકમાત્ર જીવિત દેવતા છે તેમને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો તેમની ખૂબ પૂજા અર્ચના કરતા હોય છે હનુમાનજી કળિયુગના એકમાત્ર જીવિત દેવતા છે જે ખૂબ ઝડપી પ્રસન્ન થતા હોય છે જ્યારે તમારા ઉપર મુશ્કેલી આવી પડી હોય ત્યારે હનુમાનજીનું માત્ર સ્મરણ કરવાથી તમને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો આપે છે હનુમાન દાદા ને લાપરવાહી બિલકુલ પસંદ નથી

હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક મંત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં બતાવવામાં આવ્યા છે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવાર અને શનિવારના દિવસે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે મંગળવાર કે શનિવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને હનુમાન દાદાની પૂજા કરવાથી હનુમાનદાદા પ્રસન્ન થતા હોય છે તમે ઘરમાં પણ હનુમાન દાદાની પૂજા કરી શકો છો હનુમાન દાદાનો ફોટો લાલ કપડામાં મૂકીને તેમનું પૂજન કરવું જોઈએ જ્યારે તમે હનુમાન દાદાની પૂજા કરો ત્યારે આ એક પાવરફુલ મંત્ર બોલવાથી હનુમાન દાદા તમામ દુખડા દૂર કરે છે

ૐ હં હનુમંતે નમઃ

હનુમાન દાદાની પૂજા કરતા સમયે ૐ હં હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવાથી હનુમાન દાદા ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ તમારા ઘરમાં આવેલા તમામ દુઃખ દર્દ દૂર થાય છે આ પાવરફુલ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ મંત્રને 108 વખત બોલવાથી હનુમાન દાદા ખૂબ ખુશ થાય છે

તમે આ મંત્રનો જાપ કોઈ હનુમાન મંદિરમાં જઇને કરો તો હનુમાન દાદા તેમની કૃપા વરસાવે છે જો તમે હનુમાન મંદિરમાં ના જઈ શકતા હોય તો હનુમાન દાદાના ફોટા આગળ મંત્રનો જાપ કરવાથી હનુમાન દાદા પ્રસન્ન થાય છે આ પાવરફુલ મંત્રનો જાપ કરવાથી તમારા પરિવાર ઉપર કોઈ સંકટ આવશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *