દોસ્તો તમને ખબર જ હશે કે આજે વર્ષ નું છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય કોઈપણ ગ્રહણ દરેક વ્યક્તિના જીવનમાં સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ આવતો હોય છે જો તમને પિતૃ દોષ નડતો હોય તો અમાવસ્યાના દિવસે દાન કરવાથી પિતૃદોષ નો પ્રભાવ ઓછો થાય છે અમાવસ્યાના દિવસે ચોખા કાગડાને ખવડાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે
અમાવસ્યાના દિવસે સૂર્ય ગ્રહણ થવાનું હોય તો આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે તમારી કેટલીક મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો સૂર્ય ગ્રહણના સમયે કેટલાક ઉપાય કરવાથી મનોકામનાઓ ખૂબ ઝડપી પૂર્ણ થતી હોય છે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે સૂર્યગ્રહણના દિવસે આ એક વસ્તુ ખાવાથી સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
વાસ્તુશાસ્ત્રના કહેવા મુજબ સૂર્યગ્રહણ શરૂ થાય તે પહેલા તમારા ઘરમાં ખાવાની વસ્તુઓમાં તુલસી પાન મૂકવું જોઈએ તેમજ આ દિવસે ગરીબ બાળકોને ભોજન કરાવવાથી સૂર્યદેવની વિશિષ્ટ કૃપા પ્રાપ્ત થાય છે જ્યારે પણ કોઈ ગ્રહણ થાય ત્યારે ગ્રહણના દેવતાને ખૂબ જ તકલીફોમાંથી પસાર થવું પડે છે તેથી સૂર્યદેવની ખૂબ તકલીફોમાંથી પસાર થવું પડશે તેથી સૂર્યદેવના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તેમજ આ દિવસે દાન પુણ્યનું કામ કરવું શુભ માનવામાં આવે છે સૂર્યગ્રહણના દિવસે સૂર્યદેવની જલ અર્પણ કરવું જોઇએ
જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો આ દિવસે કેટલીક વિશિષ્ટ વસ્તુઓ ખાવાથી તમારી મનોકામના ખૂબ જ ઝડપી પૂર્ણ થાય છે આ દિવસે એક મુઠી ચણા સૂર્યગ્રહણ પહેલા પલાળી તે ચણા ખાવાથી તમારી મનોકામના પૂર્ણ થશે આ ઉપાય કરવાથી સૂર્યગ્રહણના સમય નીકળતી નકારાત્મક ઉર્જા થી તમારો બચાવ થશે આ વસ્તુ ખાવાથી જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરશો તેમજ સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે