સ્ત્રીના આ અંગને પકડવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે, રાત્રિના આ સમય પકડવું જોઈએ.

Astrology

આપણા હિન્દુધર્મમાં સ્ત્રીને એક દેવી સાથે તુલના કરવામાં આવે છે. શાસ્ત્રો, રામાયણ, મહાભારત દરેકમાં સ્ત્રીને માન અને સન્માન વાતો કરવામાં આવી છે અને જે લોકો સ્ત્રીનું સાચા મનથી મારું સન્માન જાળવે છે તેમને જીવનમાં તમામ પ્રકારની સુખ-સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે. તેમજ મહિલાના શરીરના એક એવા અંગને અડવાથી જીવન સકારાત્મક દિશા તરફ જાય છે.

મોટાભાગની સ્ત્રીઓ હંમેશા પુરુષના સુખ-દુઃખમાં ખભે ખભો મિલાવીને ચાલતી હોય છે. સમગ્ર સૃષ્ટિ ઉપર નજર ફેરવશો તો તમને ખ્યાલ આવશે કે સ્ત્રી વગર પુરુષ નો કોઈ અસ્તિત્વ જ નથી. ગમે તેવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ દુઃખ સહન કરી લેતી હોય છે અને સહેજ અવાજ પણ થવા દેતી નથી તેઓ બાળકોનું ભરણપોષણ સંસ્કાર આપવાની વાત હોય તેવું દરેક કામ મહિલાઓ બારીકાઈથી કરતી હોય છે.

આપણે બધા નારીને એક શક્તિ તરીકે માનીએ છીએ અને તે નારી શક્તિના પગમાં એક મોટું રહસ્ય રહેલું છે. સ્ત્રીના પગને સ્પર્શ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવું માનવામાં આવે છે. સ્ત્રીના પગની સવાર-સાંજ વંદન કરવાથી દિવસની શુભ શરૂઆત થાય છે અને ખરાબ કર્મોનો નાશ થાય છે. તે સિવાય નિરાશાઓનો અંત આવે છે. સ્ત્રીઓ હંમેશા દરેક પીડાઓને સહન કરતી હોય છે.

તમે જ્યારે સ્ત્રીના પગને સ્પર્શ કરો ત્યારે મનની અંદર થી સાથે રહેવું જરૂરી છે તમારે પગની સ્પર્શ કરું ત્યારે ઈજ્જત સાથે કરવું જોઈએ. જે ઘરમાં સ્ત્રીઓનું માન સન્માન નથી હોતું ત્યાં ભગવાન પણ નારાજ થાય છે માટે સ્ત્રીઓની ઈજ્જત કરવી જોઈએ.

જે મહિલાઓ શાંત સ્વભાવની હોય છે તેવી વિકટ પરિસ્થિતિ તેનો પણ શાંતિથી સામનો કરી લેતી હોય છે. જે સ્ત્રી સાચા દિલથી ભગવાનની પ્રાર્થના કરે છે તેનું પતિ હંમેશા સુખી રહે છે. ઘરની ગૃહિણી સમાન સ્ત્રીએ ઘરની અંદર કે બહાર સારી વાણીનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *