હિંદુ ધર્મ માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની સમર્પિત હોય છે
આ દિવસે માતા લક્ષ્મીની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે જે વ્યક્તિને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત હોય તે જીવનમાં હંમેશા માટે પ્રગતિ કરતો હોય છે
ઘણા વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ ભોગ માતા લક્ષ્મીને ચડાવતા હોય છે આજે હું તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના કેટલાક મંત્રો વિશે જણાવીશ આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે માતા લક્ષ્મીની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન દ્વારા કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોય છે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય તે ઘરમાં હંમેશા માટે સુખ-સમૃદ્ધિ આવે છે
લક્ષ્મીનારાયણ નમઃ
આ મંત્રનો જાપ માતા લક્ષ્મીની પૂજા વખતે કરવામાં આવે તો માતા લક્ષ્મી ખૂબ ખુશ થતા હોય છે આ મંત્રનો જાપ 108 વખત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે શુક્રવારના દિવસે તમે આ મંત્રનો જાપ કોઈપણ સમયે કરી શકો છો એક વાતનું ખાસ ધ્યાન રાખવું તમે આ મંત્રનો જાપ કરો ત્યારે પગમાંથી બુટ કે ચંપલ ઉતારી દેવા જોઈએ જો તમે માતા લક્ષ્મીના મંદિરમાં જઈને આ મંત્રનો જાપ કરો તો માતા લક્ષ્મી તમને અવશ્ય પ્રસન્ન થશે