હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખુબ મહત્વ રહેલું છે નાની વસ્તુઓની નજર અંદાજ કરવાથી ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે વાસ્તુદોષના પ્રભાવથી પરિવાર ઉપર મુશ્કેલીઓ આવતી હોય છે વાસ્તુશાસ્ત્ર મુજબ તમારું ઘર બનાવવામાં આવે તો ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ આવે છે તમારું ઘર વાસ્તુ શાસ્ત્ર મુજબ બનાવવામાં આવ્યું હોય તો વાસ્તુદોષ લાગી શકે છે આજે હું તમને વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાય બતાવીશ આ ઉપાય કરવાથી તમારું ઘર વાસ્તુ દોષ માંથી મુક્ત થઈ જશે
વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ વાવવો ખૂબ શુભ માનવામાં આવે છે તમે તમારા ઘરને હરું ભરું બનાવવા માંગતા હોય તો ઘરમાં તુલસીનો છોડ વાવવો જોઈએ તુલસીને માતા નું સ્વરૂપ આપવામાં આવ્યું છે તુલસી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવશે
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વારને સ્વચ્છ રાખવો જોઈએ ઘરના મુખ્ય દ્વારની સ્વચ્છ રાખવાથી ઘરમાં સુખ શાંતિનો માહોલ બને છે માતા લક્ષ્મીની સ્વચ્છતા ખૂબ પસંદ હોય છે તેથી માતા લક્ષ્મીની પ્રસન્ન કરવા માટે ઘરમાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે
વાસ્તુ શાસ્ત્રમાં બતાવ્યા અનુસાર ઘરનું રસોડું દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ તેમજ રસોડાની દિવાલ ઉપર લાલ નારંગી અને ગુલાબી રંગ કરવો જોઈએ
ઘરનો મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં બનાવવું જોઈએ મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં બનાવવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે ઘરનો મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં હોય તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેમજ ઘરનો દ્વાર દક્ષિણ દિશામાં હોય તો તમારું ભાગ્ય તમારો સાથ આપશે