હિન્દૂ ધર્મ ઘણા દેવી દેવતાને પૂજવામાં આવે છે હિન્દૂ ધર્મમાં દરેક વારનું મહત્વ રહેલું છે તેમાં મંગરવાર અને શનિવાર હનુમાનદાદાને સમર્પિત હોય છે આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે મંગરવારના દિવસે હનુમાનદાદાની પૂજા વિધિ વિધાન દ્વારા કરવામાં આવે તો હનુમાનદાદાના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે ઘણા ભક્તો હનુમાનદાદાને પ્રસંન કરવા માટે વિભિન્ન ઉપાય કરતા હોય છે મંગરવારના દિવસે હનુમાન મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે
તો મિત્રો તમને બધાને ખબર હશે કે હનુમાનદાદા કળિયુગના એક માત્ર જીવિત દેવતા છે જે આજે પણ પોતે જીવિત હોવાના સંકેત પોતાના ભક્તને આપતા હોય છે હનુમાનજી પોતાના ભક્તને ઘણી વખત સાક્ષાત પરચા આપતા હોય છે હનુમાનજી ઘણા બધા નામથી ઓરખવામાં આવે છે તેમને સંકટ મોચન તરીકે પણ ઓરખવામાં આવે છે તે બધા ભક્તોના સંકટ દૂર કરે છે
હનુમાનજી કળિયુગના ખુબ ઝડપી પ્રસન્ન થતા દેવતા છે મુશ્કેલીના સમયે માત્ર તેમને યાદ કરવાથી મુશ્કેલીમાં કોઈ પણ સ્વરૂપે આવીને મદદ કરતા હોય છે તમે જયારે પણ હનુમાનદાદાની પૂજા કરો ત્યારે લાપરવાહી બિલકુલ કરવી જોઈએ નહીં કારણ કે હનુમાનદાદને લાપરવહી બિલકુલ પસંદ નથી
મંગરવારના દિવસે હનુમાન મંદિરમાં પૂજા કરવી જોઈએ અને તેમને મન ગમતી વસ્તુ અર્પણ કરવી જોઈએ ઘરે પણ હનુમાનદાદાની પૂજા કરી શકો છે હનુમાનદાદાના ફોટા કે પ્રતિમાને લાલા કપડામાં મૂકીને તેમની પૂજા કરી શકો છો હનુમંડળની પૂજા કરતા સમયે આ મંત્રનો જાપ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે
ॐ पूर्वकपिमुखाय पच्चमुख हनुमते टं टं टं टं टं सकल शत्रु सहंरणाय स्वाहा।
આ મંત્રનો જાપ કરવાથી તમારા દરેક શત્રુ થી છુટકારો મળશે આ મંત્રનો જાપ મંગરવારના દિવસે કરવો ખુબ શુભ માનવામાં આવે છે આ મંત્રનો જાપ કરવાથી દરેક મનોકામના ખુબ ઝડપી પૂર્ણ થાય છે