તો મિત્રો આપણા બધાના ઘર માં રાત્રે જમ્યા પછી થોડી ગણી રોટલી વધતી હશે તે રોટલી આપણે સવારમાં વાસી થઇગઈ હોય તેવું માનીને રોટલી પશુ પંખી ને ખવડાવીએ છીએ પણ વાસી રોટલી આપણા શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે વાસી ખોરાક સ્વસ્થ માટે નુકશાન કારક માનવામાં આવે છે જો ખોરાક બાર કલાક થી વધુ સમય સુધી રાખવામાં આવ્યો હોય અને ત્યારબાદ તેને ખાવામાં આવેતો ઝાડા ઉલટી ફૂડ પ્રોઝિંગ વગેરે જેવી તકલીફો શરીર ની અંદર થતી હોય છે વાસી ખોરાક ગરમ કરી ફરીથી ખાવો શરીર ના સ્વાસ્થ માટે ખુબ નુકશાનકારક છે પરંતુ બધા વાસી ખોરાક શરીર ના સ્વાસ્થ માટે હાનિકારક હોતા નથી કેટલાક એવા ખોરાક છે જે વાસી થયા પછી વધારે ફાયદાકારક હોય છે આપણા બધાના ઘરે સામાન્ય રીતે ઘઉં ના લોટ ની રોટલી બનાવામાં આવે છે બધાના ઘરે જરૂયાત કરતા વધારે રોટલી બનાવની ટેવ હોય છે તેના લીધે રોટલી વધતી હોય છે જે રોટલી ગાય કે કૂતરાને નાખવા માં આવે છે પણ રાત્રે વધેલી રોટલી સવારે ખાવાના કેટલાક ચમત્કારી ફાયદા છે
હાઈ બીપી ની સમયસ્યા વાળા લોકો એ સવારમાં રોટલી ના નાના ટુકડા કરી તેમાં ઠડું દૂધ વેરી થોડા સમય માટે રહેવાડયો પછી ખાવો આમ કરવાથી બીપી નિયંત્રિત રહશે શરીર નું તાપમાન સામાન્ય રીતે ૩૭ડિગ્રી હોય છે અને તેની ઉપર જાય તો સ્વાસ્થ માટે નુકશાન કારક છે ઠંડા દૂધ માં પ્લાંરેલી રોટલી સવાર ના નાસ્તા માં ખાવાથી શરીર નું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે
વાસી રોટલી ખાવાથી શરીર માં રહેલું ગ્લુકોઝ કંટ્રોલ માં રહે છે ડાયાબિટીસ ના દર્દી એ વાસી રોટલી ખાવી ખુબ ફાયદાકારક છે આનાથી સુગર લેવલ કંટ્રોલ માં રહે છે ડાયાબિટીસ ના દર્દી સવાર ના નાસ્તામાં ઠંડા દૂધ પલરેલી વાસી રોટલી ખાવથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે
જે લોકો દુબળા પાતરા છે તેવા લોકો એ સવારના નાસ્તામાં દૂધ સાથે રાત્રે વધેલી રોટલી અને સાથે ગોર ખાવાથી વજન માં વધારો થાય છે વાસી રોટલી સવારના નાસ્તા માં ખાવાના બીજા ઘણા ફાયદા છે જેવાકે એસીડિટી અપચો વગેરે જેવી પેટને લગતી સમસ્યો થી રાહત થાય છે
વાસી રોટલી ખાવાની તૈયારી ના ૧૦-૧૨ કલાક પહેલાની હોય તોજ તે ખાવી સલામત છે
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.