હિન્દૂ ગ્રંથોમાં ઘણા બધા મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દરેક મંત્રોનો કંઈકના કંઈક મહત્વ રહેલું છે. પરંતુ અમુક એવા મંત્રો છે કે તેનો પ્રભાવ જ કંઈક અલગ છે. આપણા જીવનમાં આવતા ઉત્તર ચઢાવનો અંત આ મંત્રોના જાપથી આવી શકે છે. આજે અમે તમને એવા પ્રભાવી મંત્રો વિષે જણાવીશું અને દુર્ગા માતાને શક્તિના દેવી માનવામાં આવે છે. તેમના ખાસ આશીર્વાદથી તે મંત્રોનો જાપ કરવાથી નસીબ ચમકી ઉઠતું હોય છે.
તમે બધા જાણતા જ હશો કે નવરાત્રીમાં દુર્ગા માતાના નવે નવ સ્વરૂપની પૂજા અને આરાધના કરવામાં આવતી હોય છે અને માતાજી તેના ફળ સ્વરૂપે આશીર્વાદ આપતા હોય છે. એક એવી માન્યતા છે કે માતાજીના શક્તિશાળી મંત્રોનો જાપ કરવાથી ધારેલી ઈચ્છાઓ પુરી થતી હોય છે. તે મંત્રોનો જાપ કરવો ઉત્તમ માનવામાં આવે છે.
રોગ મુક્ત રહેવા માટે
देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखम्। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि ॥
સારા સ્વાસ્થ્ય જીવન માટે
रोगानशेषानपहंसि तुष्टा,
ददासि कामान् सकलान भीष्टान्।
त्वामाश्रितानां न विपन्नराणां,
त्वामाश्रिता ह्याश्रयतां प्रयन्ति।।
આ મંત્રનો જાપ કરવાથી આપણું સ્વાસ્થ્ય તંદુરસ્થ સારું રહેતું હોય છે તેવું માનવામાં આવે છે.
પૈસાને લગતી સમશ્યાઓ માટે
दुर्गेस्मृता हरसि भीतिम शेष जन्तौ:,
स्वस्थै:स्मृता मतिमतीव शुभां ददासि:।
दारिद्र्य दुख:हारिणी का त्वदन्या,
सर्वोपकार कारणाय सदार्द्र चित्रा।।
દરેક લોકોનું કલ્યાણ ઇચ્છતા લોકો માટે
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥
જે લોકો પૃથ્વી પરના દરેક જીવ માટે સારું વિચારતા હોય છે તેમને આ શ્લોકનું રટણ કરવું જોઈએ. જેથી પુથ્વીના દરેક જીવનું સારું થતું હોય છે.