ફટકડીનું આ ઉપાય તમને માલામાલ બનાવી શકે છે, જાણો કેવી રીતે??

TIPS

મોટાભાગે લોકોના ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતી ફટકડી એન્ટીસેપ્ટિક ના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ફટકડી માં ઔષધીય ગુણો હોવાની સાથે તે ટોટકા કરવામાં પણ ઉપયોગી છે. જો તોટકાની વાત કરીએ તો ફટકડીનો ઉપયોગ ધંધો વધારવામાં પણ કરવામાં આવે છે. જો કોઈના ઘરમાં સતત કંકાશ રહેતો હોય તો ફટકડીનો ઉપાય કરવો જોઇએ. તેમજ અન્ય બીજા ટોટકો માં પણ ઉપયોગ કરવામાં આવે છે.

બહુ બધા છે ઔષધીય ગુણ
ફટકડી એન્ટિસેપ્ટિક માં સુપર પાવર ની જેમ કામ કરે છે. તેનો ઉપયોગ લોહી રોકવા માટે કરવામાં આવે છે. એટલા માટે કંઈ વાગી જાય તો ફટકડીના પાણીને તે જગ્યાએ લગાવવાથી ત્યાં રહેલા કીટાણુઓ નાશ પામે છે.

ટોટકા કરવામાં છે ઉપયોગી
ફટકડીનો ઉપયોગ ટોટકા કરવામાં પણ થાય છે ઘણા એવા ટોટકા છે કે ચીની જે લોકોએ અપનાવેલા પણ છે. આજે પણ તે ટોટકા પ્રચલનમાં છે. ફટકડીના તોટકમાં જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને દૂર કરવાની શક્તિ હોય છે.

ધંધા માટે
શાસ્ત્રો અનુસાર જો ધંધામાં કે દુકાનમાં માંડી ચાલી રહી હોય તો કાળા કપડામાં ફટકડીને બાંધીને મુખ્ય દરવાજા પર લટકાવો. આવું કરવાથી નકારાત્મક ઊર્જા પૂરી થાય છે અને ધંધામાં પ્રગતિ થાય છે.

ઘરનો કંકાશ દૂર કરવા
ઘરમાં કંકાશ રહેતો હોય તો એક ગ્લાસ પાણી માં ફટકડી નાખી ને તેને પલંગ નીચે મૂકી દો. બીજા દિવસે સવારે તે પાણી પીપળા ના ઝાડમાં રેડી દેવું. આવું કરવાથી ઘરની તકલીફો દૂર થશે. લોકો વચ્ચેના ઝગડા દૂર થશે અને સબંધોમાં સુધારો આવશે.

ધન લાભ માટે
એવું કહેવાય છે કે ધન લાભ માટે દરરોજ ઊંગવના પહેલા ફટકડી થી દાત સાફ કરો. આવું કરવાથી ધન લાભ થશે. ઘરમાં પોતું કરતા હોવ ત્યારે તેમાં ફટકડી અને મીઠું નાખી કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે તેવું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *