આપને બધા જાણ એ છીએ કે આપણ બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે. જે માનવ જીવનને ખુબજ પ્રભાવિત કરે છે. મિત્રો શું તમે જાણો છો કે વાસ્તુમાં આ ગ્રહોના ફાયદા વધારવા માટે આ બધા આ ગ્રહો સાથે સંકરાયેલ છે અને આમાં ફાયદા વધારવા માટે અલગ -અલગ ધાતુઓ જાણવામાં આવી છે.
તમારા જીવનમાં કોઈ ગ્રહ દોષ હોય અથવા ગ્રહ અશુભ હોય તો આ ધાતુ ધારણ કરવાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ગ્રહ દોષને દૂર કરવા માટે સરળ ઉપાય રાશિના સ્વામી, અથવા ગ્રહો સંબંધિત ધાતુ પહેરવી જોઈએ. આવી સ્થિતિમાં ધાતુ ની વીંટી પહેરવી જોઈએ. લોકો બ્રેસલેટ બનાવ્યા પછી પણ ધાતુ પહેરતા હોય છે.
સોનુ :- સોનાનો કારક ગ્રહ ગુરુ માનવામાં આવે છે. તેથી મેષ, કર્ક, સિંઘ, ધન આ રાશિના લોકોએ આ ધાતુ ધારણ કરવી જોઈએ.
તાંબું :- તાંબાની ધાતુનો કારક ગ્રહ સૂર્ય છે. જેના લીધે મેષ, સિંહ તથા વૃશ્ચિક રાશિને ખુબ લ;આભ મેળવવા માટે આ ધાતુ પજરવી જોઈએ.
ચાંદી :- ચંદ્ર ચાંદીની ધાતુ ધાતુનો સ્વામી છે. વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક મીન રાશિ ના લોકોએ ચાંદી ધાતુની વસ્તુઓ પહેરવી જોઈએ.