ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં નાના-મોટા અસંખ્ય મંદિરો આવેલા છે તે દરેક મંદિર પોતાની અલગ વિશિષ્ટતા ધરાવે છે ભારતમાં આવેલા આ મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે
મંદિરમાં અવાર નવાર ચમત્કાર જોવા કે સાંભળવા મળતા હોય છે આ ચમત્કાર જોઈને બધા લોકો આચાર્ય ચકિત થઇ જતા હોય છે આજે હું તમને એક એવા સુપ્રસિદ્ધ મંદિર વિશે જણાવીશ જ્યાં દર્શન કરવાથી તમામ પ્રકારના દુઃખો શનિદેવ દૂર કરે છે
ભગવાન શનિદેવનો ગ્રહોમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે તે મનુષ્યને પોતાના કર્મોને આધીન ફળ આપતા હોય છે તે કારણથી શનિદેવની પૂજા માં ખૂબ સાવધાની રાખવી જોઈએ ભગવાન શનિદેવના પ્રકોપથી બચવા માટે તેમની પૂજા-અર્ચના કરવી ખૂબ જરૂરી માનવામાં આવે છે
મહારાષ્ટ્રમાં આવેલું શનિદેવનું આ મંદિર આખા દેશમાં ખૂબ પ્રસિદ્ધ માનવામાં આવે છે આ મંદિરનું નામ શનિ શિંગણપૂર છે આ મંદિરને શનિદેવનું જન્મ સ્થળ પર માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે મંદિરમાં શનિદેવ સાક્ષાત સ્વરૂપ બિરાજમાન છે પણ અહીં મંદિર નથી અહીં એક પણ ઘરને દરવાજો નથી મંદિરમાં બિરાજમાન શનિદેવની પ્રતિમા પાંચ ફૂટ ઊંચી છે શનિદેવની આ પ્રતિમાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનતા પણ રાખતા હોય છે
આ સુપ્રસિદ્ધ મંદિર શનિદેવના દર્શન કરવાથી તેમના અશુભ પ્રભાવથી બચી શકાય છે મંદિરમાં દર્શન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે