જાણો ગુજરાતના માર્કેટયાર્ડના આજના કપાસના ભાવ – 31/01/2022

Latest News

આ વર્ષે કપાસના ભાવ એકંદરે સારા રહ્યા છે. જેથી ખેડૂત વર્ગમાં સરેરાશ સંતોષ દેખાઈ રહ્યો છે. પરંતુ હવે ખેડૂતો જોડે એટલો પાક નથી રહ્યો. ભાવની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઘણું ઓછું થયું છે. જાણો આજના વિવિધ બજારોના કપાસના ભાવ

ઉત્તર ગુજરાત

કડી- 1400- 2161
પાટણ-1351- 2034
વિજાપુર- 1400- 2070
હિંમતનગર- 1525 – 2061
ઉનાવા – 1000 – 2045
વિસનગર – 1300 – 2058

સૌરાષ્ટ્ર

રાજકોટ – 1600 – 2047
જામનગર -1500 – 2000
ગોંડલ – 1001 – 2076
અમરેલી – 1300 – 2056
જસદણ – 1550 – 2030
વિસાવદર – 1283 – 2041

મધ્ય ગુજરાત/ કચ્છ

વિરમગામ – 1500 – 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *