શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિવારના દિવસે તેલ કાળા ચંપલ વગેરે જેવી વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં શનિવારના દિવસે કોઈ કામ કરવું અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ બધા કાર્યોથી શનિદેવ ખૂબ નારાજ થઈ જતા હોય છે શનિદેવનો પ્રકોપ કોઈ વ્યક્તિ ઉપર પડે તો તેની જિંદગી નરક બની જતી હોય છે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવામાં આવતી હોય છે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કરવી જોઈએ નહીં શનિદેવના પ્રકોપથી બચવા માટે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે
શનિવારના દિવસે સરસોના તેલની ખરીદી કરવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે તેમની ખરીદી કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવવાની શરૂઆત થઈ જાય છે સાથે શનિવારના દિવસે કોઈ વ્યક્તિને તેલ આપવું પણ ન જોઈએ
શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોય તો કાળા કુતરાને એક રોટલી ખવડાવવી જોઈએ સાથે શનિદેવને તેલ ચડાવવું જોઈએ શનિદેવને સરસોના તેલનો દીવો સળગાવીને પણ તમે પ્રસન્ન કરી શકો છો
શનિવારના દિવસે લોખંડનો સામાન પણ ખરીદવો જોઈએ નહીં એવું કહેવામાં આવે છે કે શનિવારના દિવસે લોખંડનો સામાન ખરીદવાથી શનીદેવ ગુસ્સે થઈ જાય છે કારણ કે લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે શનિવારે લોખંડનું દાન કરવું શુભ માનવામાં આવે છે લોખંડનું દાન કરવાથી શનિદેવ ક્રોધિત થતા નથી લોખંડનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ મળે છે તેમજ દુર્ઘટનાથી તમારો બચાવ થાય છે
શનિવારના દિવસે મીઠાની ખરીદી કરવી જોઈએ નહીં શનિવારના દિવસે મીઠાની ખરીદી કરવાથી ઘરમાં દેવું વધે છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી થઈ જાય છે જો તમે તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનાવવા માંગતા હોય તો શનિવારના દિવસે ભૂલથી મીઠાની ખરીદી કરવી જોઈએ નહીં
શનિવારના દિવસે માંસ મચ્છી ખાવી જોઈએ નહીં ભૂલથી પણ દારૂનું સેવન કરવું જોઇએ નહીં આ બધી વસ્તુઓનું સેવન કરવાથી શનિદેવ ખૂબ ગુસ્સે થઈ જતા હોય છે અને તેમનો પ્રકોપ વરસવા લાગે છે