લાલો : ભાભી પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી તાકીને જોઈ રહી છે..
ભાભી : હા હું પણ એજ જોવું છું કે તમારા ભાઈ ક્યાં સુધી તેમની ફોદ અંદર ખેંચીને રાખે છે.😠😂😀
~~~~
પત્ની : જુઓ છાપામાં દારૂ પીવાના કેટલા નુખશાનો લખેલા છે અને તમે રાત દિવસ દારૂના નશામાં રહો છો. 🍷
પતિ : બસ હવે બહુ થયુ કાલથી હવે બિલકુલ બંધ.
પત્ની : રાજીની રેડ થઈને ખરેખર…
પતિ : હા, કાલથી છાપુ બંધ…🤣🥳😂😅
~~~~
પત્ની : તમને ખબર છે સ્વર્ગમાં પતિ પત્ની સાથે નથી રહેવા મળતું…
પતિ : અલી ગાંડી એટલે તો તેને સ્વર્ગ કહેવાય છે. 🤣🤣🤣😅🤫
~~~~
પત્નીએ પતિને ઓગળી ના ઇશારાથી બોલાવ્યો.
પતિ : બોલ, શું કામ પડ્યું ?
પત્ની : કામ તો કંઈ નથી
આ તો ઓગળી ની તાકાત ચેક કરતી તી😅😅😀
~~~~
પત્ની : એમ કહું છું કે આ મોદી એક જ દિવસ માં 3- 3 દેશમાં પ્રવાસ કેવી રીતે કરી શકે છે??
પતિ : સાથે પત્ની ના હોય તો જ તે શક્ય બને બાકી તો
પત્ની જોડે હોય d Mart મા જ રાત પડી જાય. 😂😅🤣
~~~~
પત્ની : ઓય સાંભરી છો આજે આપને લગ્નના પાંચ વર્ષ પૂરા થયા
પતિ : વાહ તો હવે નવી ચુંટણી થશે કે આજ સરકાર રહેશે.