દોસ્તો તમે મીઠા લીમડાનું નામ સાંભળું હશે પણ તે કેટલો ફાયદાકારક છે તે તમે નહીં જાણતા હોય મીઠા લીમડા ને અંગ્રેજીમાં cuury leaves કહે છે તેને ઉપયોગ રસોઈ ને સ્વાદ્રિષ્ટ બનાવ માટે થાય છે એનું પત્તુ ખુબ સુગન્ધી વાળું હોય છે મીઠો લીમડો દરેક જગ્યાએ આસાનીથી મળી જાય છે મીઠા લીમડાની અંદર આયર્ન , કેલ્શિયમ અને ફોસ્ફરસ વગેરે જેવા પોષક તત્વો રહેલા છે તથા તેના અંદર વિટામિન A વિટામિન B વિટામિન E વગેરે વિટામિન હોય છે તે આપણા શરીર ને અનેક બીમારી થી રક્ષણ આપે છે આ પત્તુ સ્વાદ અને સુગન્ધી વારા હોય છે તેને કાચા પણ ખાઈ શકાય છે મીઠા લીમડાનો ઉપયોગ આયુર્વેદ માં પણ કરવામાં આવે છે તો દોસ્તો તેને ઉપયોગ કેવી રીતે કરવો તે આજે આપણે જાણીશું
મીઠા લીમડાનો તમે સૂપ,જ્યુસ અને ચા બનાવીને પણ તમે પી શકો છો સૌથી વધારે તેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન રસોઈ બનાવામાં થાય છે જેવા કે ઈડલી સંભાર વગેરે માં તેને ઉપયોગ થાય છે અને તમે તમારા આંગણમાં નાના કુંડામાં વાવી શકો છો અને તેના તાજા પત્તાં નો ફાયદો લઈ શકો છો
જો તમારા શરીર નું વજન વધારે હોય અને તેને ઘટાડવું હોય તો મીઠા લીમડાનો ઉપયોગ સૌથી સારો તમારા શરીર માં જે ચરબી ભેગી થાય છે તેને આસાનીથી તેમાં ઘટાડો લાવે છે તે શરીર ની અંદર થી બધા પ્રકારના ટોક્સિન બહાર નીકારે છે અને માટે તમારે રોજ સવારે ઉઠીને છ કે સાત પત્તાં ચાવીને ખાવા તેના ઉપર એક ગ્લાસ માપનું ગરમ પાણી પીવું થોડા દિવસ આમ કરવાથી તમારા શરીર નો વજન ઘટવા લાગશે
આજે લોકોના ઉંમર પહેલા સફેદ વાળ થતા હોય છે તેવા લોકો એ રોજ મીઠા લીમડાનું સેવન કરવું જોયે કારણ કે તેમાં વિટામિન B હોય છે જે વાળ ના મૂળ ને મજબૂત કરે છે અને પોષણ આપે છે તેથી વાળ સફેદ થતા અટકે છે.
ઘણા લોકો ના ચહેરા ઉપર ખીલ હોય છે જે તેમનો સુંદર ચહેરો બગાડે છે ખીલ એ મોટા ભાગના પુખ્તય વય ના લોકોની સમસ્યા હોય છે આવા લોકો એ મીઠા લીમડાની પેસ્ટ બનાવી તેમાં હળદર ઉમેરો કરી તેનો મિક્સ કરી જ્યાં ખીલ હોય તેટલી જગ્યામાં આ પેસ્ટ લગાવો અને થોડી વાર પછી પાણી થી સાફ કરો આમ કરવાથી ખીલ ની સમસ્યા માંથી જલ્દી છુટકારો મળશે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.