ગુજરાત ની અસ્મિતા થરાદ
તા 15/3
તસવીર ભમરાજી વાઘેલા
“થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની વિધાનસભા માં ગર્જના “
લો …..હવે કરો…? વાત 2022ની ચુટણી નજીક આવતા ધારાસભ્ય ને ખેડૂતો ને સિચાઈ માટે પાણીનો પ્રશ્ર ઈયાદ આવ્યો ..?
થરાદ વિધાનસભા ના ધારાસભ્ય દ્વારા ચાલુ વિધાનસભા સત્રમાં આરોગ્ય .શિક્ષણ, રોજગારી. તેમજ પાણી ના મુદ્દે સતત મૌખિક રજૂઆત કરવામાં આવી રહી છે એમાં બનાસકાંઠા જિલ્લામાં સિચાઈ માટે વિકટ પ્રશ્ર ઉભો થયો છે થરાદ ના 97 ગામ હોય કે જીલ્લા ના ધાનેરા, વડગામ, દિયોદર, પાલનપુર વગેરે બાકી રહી ગયેલા વિસ્તારમાં સિચાઈ ના પાણી ની ઉણપ છે જેના કારણકે આ વિસ્તાર ના ખેડૂતો ને હિજરત કરવી પડે એવી સ્થિતિ છે તમેજ થરાદ વિધાનસભા ના મતવિસ્તાર ના 97 ગામોના તળાવ ઉડા એમાં પંમ્પીગ સાથે પાણી નાખવામાં આવે અને પોચની મોટર ના કનેક્શન આપવામાં આવે ને રાહત મળે અને સરકાર ને વિજળી ની બચત થાય સાથે સુજલામ .સુફલામ કેનાલમાં માત્ર ચુટણી આવે ત્યારે જ પાણી છોડવામાં આવે અએના બદલે કાયમી પાણી છોડવામાં આવે અને બનાસકાંઠા જિલ્લા અને થરાદ વિધાનસભા સભા મતવિસ્તારમાં ના સિચાઈ ના પ્રશ્રો નો હલ સરકાર વહેલી તકે લાવે એવી અનેક રજૂઆત તો થરાદ ના ધારાસભ્ય ધ્વારા વિધાનસભા સત્રમાં કરવામાં આવી હતી