ભારત ના કરોડપતિઓ કઈ રીતે વિદેશ માં જઈને સરળતાથી વસવાટ કરે છે. એક આંતરરાષ્ટિય રિપોર્ટ વડે તેનો ખુલાસો થયો છે. રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે ભારત ના લગભગ ૨૫૪ જેટલા કરોડપતિઓએ બ્રિટન માં શિફ્ટ થવા માટે તથા ગોલ્ડાન વિઝા નો ઉપયોગ કર્યો છે. તેઓ એ દેશ માં મોટા રોકાણ નો સંદર્ભ આપી ને શિફ્ટ થઇ જાય છે. UK માં સ્થિત એક ભષ્ટચાર વિરોધી ચૅરિટિએ સોમવારે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ માં કહેવામા આવ્યું છે કે વર્ષ ૨૦૦૮ માં રૂટ ખુલ્યા બાદ ભારત ના લગભગ ૨૫૪ કરોડપતિઓ ગોલ્ડાન વિઝા નો ઉપયોગ દેશ માં મોટા રોકાણ વડે બ્રિટન માં વસવાટ કરવા માટે કર્યો છે.
જાણો શું કહેવામાં આવ્યું છે માહિતીમાં.
રેડ કરપેટ ફોર દુર્ત્ય મની ના રિપોર્ટ નું કહેવું માનીએ તો ગોલ્ડન વિઝા વડે આમિર વ્યક્તિ જો UK માં રજીસ્ટર્ડ કંપનીઓમાં રોકાણ કરે છે તો મને એ દેશ માં રહેવાનો અધિકાર મળી જાય છે. રિપોર્ટ મુજબ જો કોઈ કરોડપતિ ત્યાંની કંપનીમાં ૨ લાખ પાઉન્ડ નું રોકાણ કરે છે તો તેને ત્રણ વર્ષ નો વિસ્તાર પણ હોય છે. રિપોર્ટ માં એમ પણ કહેવામા આવ્યું છે કે જે વ્યક્તિ ૧૦લાખ પાઉન્ડ રોકાણ કરે એને તેમણે હઝુ પણ વધારે લાભ મળે છે.
અનિશ્ચિત સમય ના અવકાશ થી લઈને વિઝા હોલ્ડ્ર્સ એક વર્ષ બાદ બ્રિટન ની ખુબ જ કિંમતી નાગરિકતા માટે એક સ્થિર રસ્તા પર હોય છે. ભાગેડુ હીરા ના વેપારી નીરવ મોદી, પંજાબ નેશનલ બેંક કૌભાંડ ના સબન્ધ માં છેતરપિંડી અને મણિ લોન્ડરિંગ ના આરોપ માં ભારત ને પ્રત્યપિત કરવા વિરુદ્ધ કેસ લડી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તે બ્રિટન માં રહેતો હતો.
શું હોય છે ગોલ્ડન વિઝા ?
ગોલ્ડન વિઝા સિસ્ટમ થી અનિવાર્ય રૂપે કેટલીક ખાસ શ્રેણી ના લોકો ને લાંબા સમય ( ૫ અને ૧૦ વર્ષ ) સુધી રહેવાની મંજૂરી મળી જાય છે. તેમાં રોકાણકાર , ઉઘમી , ઉત્કૃષ્ટ પ્રતિભાવારી વ્યક્તિ જેમ કે મેડિકલ વ્યવસાય , વિધાર્થી ઓ સામેલ છે. એક રિપોર્ટ મુજબ આ વિઝા નો મુખ્ય ફાયદો સુરક્ષા છે.