આ વસ્તુ ઓ નું સેવન ચાલુ કરી દો ક્યારે પણ, ડોક્ટર પાસે નહીં જવું પડે

Health

આજના યુગમાં બહારના ફાસ્ટ ફૂડ કોલ્ડ્રિંક્સ વિગેરેનો વપરાશ જીવનમાં વધતો જાય છે તે આપણે બધા પોતાના મોજશોખ આ બધી વસ્તુ વાપરીયે છીએ આ બધી વસ્તુ સ્વાદમાં આપણને સારી લાગતી હશે પણ આપણા શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે આપણા શરીરમાં પુરતા વિટામિન નહોવાથી પગના કમળના જેવા દુખાવા થતા હોય છે કે પછી વધારે પડતી ચરબીવાળા ખોરાકથી હૃદય રોગના હુમલા આવતા હોય છે અને દવાઓનો ખુબ ખર્ચો કરવો પડતો હોય છે આ બધાથી છુટકારો પામવા માટે અનાજનો ઉપયોગ જરૂરી છે આપણે જીવનમાં આયુર્વેદિક ઉપચાર ભૂલતા જઈએ છીએ અત્યારે મોટાભાગના લોકોને ઉંમર પ્રમાણે સાંધાના દુખાવા કે હૃદયરોગના હુમલા આવતા હોય છે તે માટે આજે હું કેટલાક અનાજ વિશે માહિતી આપી જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે


અલસી


અલસી માં જરૂરિયાત માત્રામાં ઓમેગા ૩ હોય છે જે આપણે ને હૃદયરોગથી બચાવવામાં ખૂબ ઉપયોગી છે તેમજ અલસી ને રોજ એક બે ચમચી ખાવાથી તમને હદય રોગને લગતી બીમારી થશે નહીં એટલું જ નહીં તે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ ઉપયોગી છે અલસી મા ફાઇબર પોટેશિયમ હોય છે તેની સાથે સાથે વિટામિન બી હોય છે તે આપના શરીરમાટે ખૂબ ફાયદાકારક છે આના માટે રાત્રે પાણીની અંદર એક બે ચમચી ચાલશે ને પલાળીને રાખવી અને તે સવારે ઊઠીને અલસી ને ખાવી અને તે પાણી પીવું આયુર્વેદિક માં ચાલસી ને આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અલસી શરીરની તાકાત માં ખૂબ મોટો વધારો કરે છે

ચણા

ચણાને દરેક લોકો જાણતા પણ હશે અને ખાધા પણ હશે ચણા એ દરેક ઘરમાં મળી આવે છે અને તેનો ઉપયોગ આપણે બધા ખોરાકમાં ખાવા તરીકે કરીએ છીએ ચણાને શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે ચણાને તાકાત નો ભંડાર કહેવામાં આવે છે ચણાને રાત્રે પાણીની અંદર પલાળીને સવારમાં ખાવા જોઈએ ચણા શરીરમાં રહેલા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે જે લોકોને આંખના નંબર છે તેવા લોકો એ તો પલાળેલા ચણા અવશ્ય ખાવા જોઈએ તેનાથી આંખની રોશની વધે છે જે લોકો પોતાના શરીરનું વજન ઓછું કરવા માગે છે તેમને તો ખાસ ચણાને પોતાના આહારમાં સામેલ કરવા જોઇએ તે બાલો માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તે બાલો ના મૂર મજબૂત તેમજ બાલો નો growth વધારે છે

ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *