મિત્રો આપડા જીવન માં પ્યાર એક એવો અહેસાસ છે જે બહુ જ સુંદર હોય છે. પછી આ છોકરી હોય કે છોકરો દરેક ના જીવન માં એક સમય એવો આવે છે કે તેને પોતાનો જીવન સાથી શોધવો પડે છે. અને દરેક ની એવી ઈચ્છાઓ હોય છે કે તેનો જીવન સાથી સારો હોય અને જીવનભર તેનો સાથ નિભાવે પછી તે પ્રેમી અને પ્રેમિકા હોય કે પતિ, પત્ની હોય દરેક ઇચ્છતા હોય છે કે તેમનો સાથ જીવનભર રહે અને ઘણી આવી પણ જોડી હોય છે કે જે તેમનો સાથ લાંબા સમય સુધી ચલાવી શકતા નથી. સંબંધમાં પ્રેમ ના હોય તો તે સબંધ લાંબા સમય સુધી ચાલતો નથી અને અમુક પ્રેમ કરવાવાર એવા હોય છે કે એમનો પ્રેમ એટલો મજબૂત હોય છે કે તેઓ જીવનભર સાથ નિભાવે છે. તો ચાલો જાણી એ આવા નામ વારી જોડીઓ વિશે બતાવી એ.
૧) H અને J :- આ નામ વારી જોડી હંમેશા તેમના લાઈફ પાર્ટનર ને સાચો પ્રેમ કરે છે. આ કપલ એક બીજા થી ઝગડો કરતા નથી અને તે હમેશા એક બીજાનું ધ્યાન રાખે છે. આવા પાર્ટનર માં એક બીજા માટે સન્માન રહેતું હોય છે. એક બીજા પર ભરોસો પણ જોવા મળે છે.
૨) A અને S :- આ કપલ પણ પ્યાર ના મામલે સારા સાબિત થાય છે અને તેમના સાથી નો સાથ જીવનભર નિભાવે છે. અને તે તેમના પાર્ટનર ને સાચા દિલ થી પ્યાર કરે છે. આ લોકો તેમના પાર્ટનરને હમેશા ખુશ રાખે છે. અને જીવનભર સાથ નિભાવવે છે અને એક બીજા પર વિશ્વાસ પણ કરે છે. અને તેમના પાર્ટનરને કોઈ પણ વાત છુપાવતા નથી.
૩) B અને M :- આ જોડી એમના થી વધારે એમના પાર્ટનર પર વિશ્વાસ કરે છે. આ નામ વારા જીવન સાથી એક બીજા સાથે ક્યારે પણ બેવફાઈ કરતા નથી એમનો સાથ જીવનભર નિભાવે છે. આ લોકો માં એક બીજા પ્રત્યે ભરોસો જોવા મળે છે તેથી તેમનો સાથ મજબૂત હોય છે.
૪) K અને T :- આ જોડી એક બીજા ને બઉ જ પ્રેમ કરે છે. અને તેમના પ્યારની વચ્ચે કોઈ ને આવવા નથી દેતા અને તેમના સાથી માટે તેઓ ઈમાનદાર સાબિત થાય છે. આ લોકો તેમના અંતિમ શ્વાસ સુધી તેમના જીવન સાથી ને પ્રેમ કરે છે. આ લોકો ક્યારે પણ વિશ્વાત ઘાત કરતા નથી. અને એક બીજા થી દૂર જવાનો વિચાર પણ કરતા નથી.
૫) R અને P :- આ લોકો તેમના જીવન સાથી ને ખુબ જ પ્રેમ કરતા હોય છે અને તેમના માટે ગમેતે કરવા તૈયાર હોય છે. આ પાર્ટનર એક બીજા પર ક્યારે પણ શક કરતા નથી અને એક બીજા બીજ પણ બહુ જ વિશ્વાસ કરે છે. આમનો પ્યાર જીવનભર આવો જ રહે છે.