દિવસભર કામ કરી દરેક માણસે રાત્રે સુવા જોઈએ રાત્રે સુવા ની સાથે દિવસભરનો થાક ઉતારી જાય છે તો મિત્રો રાત્રે માથા નીચે રાખવામાં આવતું ઓશીકું તમારી આવક ને ચાર ઘણી વધારી દેશે રાત્રે ઊંઘ થી વખતે આ એક વસ્તુ રાખવાથી તમે ધનવાન બનતા કોઈ નહીં રોકીશકે રાતો રાત તમારી કિસ્મત જાગી ઉઠશે તમારી આવક માં વધારો થશે તો રાત્રે ઊંઘ થી વખતે દરેક માણસ ને એક આરામદાયક પથારીની જરૂર પડે છે.
પૌસા વાળા માણસ ને પણ મામૂલી તકીયાની જરૂર પડે છે ભલે તકિયો એક મામૂલી દેખાય છે પણ તેનું ખુબ મહત્વ રહેલું છે તેના વિષે વાસ્તુ શાસ્ત્ર માં ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે તેના વિષે આજે જાણીશું તેનું વાસ્તુ અનુસાર શું મહત્વ છે તેની આજુબાજુ શું રાખવાથી ફાયદો થાય વગેરે માહિતી આજે હું તમને આપીશતો દોસ્તો તમે એક વાત તો જાણતા હશોકે મોર પાંખ ભગવાન શ્રીકૃષ્ણ ને ખુબ પસંદ હતું આ એક ખુબ સુરત વસ્તુ છે જેને ભગવાન શ્રીકૃષ્ણ પોતાના માથા ઉપર સ્થાન આપ્યું હતું ઘણા ઓછા લોકો મોર પાંખ ની શક્તિ વિષે જાણે છે મોર અને સાપ એક બીજા ના દુશ્મન હોય છે.
સકરાત્મક ઉર્જા થી ભરપૂર એવા મોર પંખ ને તમારા ઓશિકા નીચે રાખો એની અસર તમારા જીવને બદલી નાખશે તમને ખુબ લાભ અપાવશે મોર પંખ ને તમારા ઓશિકા નીચે રાખી સૂવાથી તમારા કુંડરીમાં લાગેલા દોષ ધીમે ધીમે સમાપ્ત થાય છે તેનાથી વ્યક્તિ નું ભાગ્ય ચમકવા લાગે છે ધંધા માં થતા નુકશાન અટકે છે. જેને પોતાની કુંડળી માં કાલ સર્પ અથવા પ્રિતુ દોષ નડતો હોય તેવા લોકો એ અવશ્ય પોતાની સાથે એક મોર પાંખ રાખવું જોઈએ તે પણ ભગવાન શ્રીકૃણ ના મીંદિર માંથી લાવેલું ઋષિ મુનિયો એ એનું મહત્વ સમજી ને તેને બુરી નઝર ઉતારવા માટે તેનો ઉપયોગ થાય છે આમ તમારા ઘર માં ખોટી આત્મા પ્રવેશતી નથી.