
નમસ્કાર ખેડૂત મિત્રો , છેલ્લા ઘણા દીવસો થી હવામાન વિભાગ ની આગાહી હોવા છતો કયોય વરસાદ જોવા નથી મળતો અને હવામાન વિભાગ ના સમાચાર મુજબ અડધું ગુજરાત છોડી ને ભારત ના દિલ્હી સુધી પહોંચી ગયું છે એટલે કે ગુજરાત માં ચોમાસુ થોભી ગયું છે પરંતુ હવે કેટલાક મોડલો ના માધ્યમ થી ખેડૂતો માટે સારા સમાચાર મરી રહ્યા છે કે આવતા ૧ – ૨ દીવસો માં મધ્ય પૂર્વ ગુજરાત થી લાગુ સાઉથ માં ગુજરાત ના વાતાવરણ મોં થોડો ફેરફાર જોવા મળશે. હવે ફરી વરસાદી માહોલ બનશે અને વાવણી લાયક વરસાદ પણ ગુજરાત માં જોવા મળશે. ગુજરાત ના વાતવરણ માં બદલાવ જોવા મળશે. બે થી ચાર દિવસમાં ગુજરાત માં ચોમાસુ સક્રિય બનશે.

૧. ગુજરાત માં ૧૬ થી ૧૮ જૂન સુધી માં દરિયા કાંઠા વિસ્તાર મોં સામાન્ય વરસાદ ની આગાહી કરવા માં આવે છે.
૨. જયારે આગામી ૫ દિવસ પછી અમદાવાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
૩. ઉત્તર ગુજરાત માં સામાન્ય વરસાદ ની હવામાન વિભાગ દારા કરવામાં આવી છે.
૪. ગુજરાત બાકી રહેલા વિસ્તાર આ સામાન્ય વરસાદ ની આગાહી કરેલી છે.