હનુમાનજી ના ચમત્કાર આજના યુગ માં પણ જોવા મળે છે હનુમાનજી ભક્તોને કોઈ દિવસ મોટું વિઘ્ન આવતું નથી અને આવે તો પણ હનુમાન દાદા બધું સાચવી લે છે આજે પણ આખા ભારત માં હનુમાન ના મંદિર આવેલા છે હનુમાન મંદિર પર શનિવારના દિવસે મોટા પ્રમાણ માં ભક્તો આવે છે અને હનુમાન તેમની મનોકામના પૂર્ણ કરે છે ઘણા એવા ભક્તો હોય છે જે હનુમાન દાદા ના પૂજા પાઠ કરે છે એવું માનવામાં આવે છે જે હનુમાન દાદા ના ભક્ત હોય તેમની જોડે કોઈ દિવસ ભૂત આવી શકતા નથી.
તો દોસ્તો આજે આપણે જાણીશું મનુષ્ય ના સ્વભાવ કે એવા લક્ષણ જેનાથી જાણીશુ કે તેના ઉપર હનુમાન દાદા ની કૃપા છે હનુમાન કલિયુગ ના એક એવા ભગવાન છે જે પોતાના ભક્તોની સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે છે હનુમાન ને ભગવાન રામે એવું વરદાન આપ્યું હતું કે તે કળિયુગ ના અંત સુધી જીવત રહશે અને તે અધર્મ નો નાશ કરશે અને ધર્મ ની રક્ષા કરશે અને અંત માં ભગવાન વિષ્ણુ કલ્કિ નો અવતાર લેશે. જેના ઘરમાં રોજ હનુમાન ચાલીશ ની પાઠ કરવામાં આવે છે તેના ઘર પર હનુમાન દાદા પોતાની કૃપા વરસાવે છે પણ જે ઘર માં સ્ત્રી પર અત્યચાર કરવામોં આવતો હોય અબોલા પશુ કે પંખી ને મારવામાં આવતા હોય દારૂ પિતા હોય માંસ ખાતા હોય તેવા ઘર માંથી હનુમાન ચાલ્યા જાય છે.
હનુમાન દાદા ની કૃપા વારો વ્યક્તિ નાની ઉંમર થીજ ગુસ્સા વાળો હોય છે પણ પછી તેનો સ્વભાવ બદલાતો જાય છે તેમની કૃપા વાળો વ્યક્તિ કોઈ દિવસ બીમાર પડતો નથી અને તેમની જોડે કોઈ દિવસ નકરાત્મક ઉર્જા આવતી નથી આવા લોકો ને હંમેશા જીવન માં સફળતા મરતી રહે છે જેના પર હનુમાન દાદા ની કૃપા હોય તેવા લોકો મુશ્કેલી માં પણ ગભરાતા નથી અને તે મુશ્કેલી નો સામનો કરે છે આવા વ્યક્તિ બીજા વ્યક્તિ નું દુઃખ જોઈ શકતા નથી હનુમાન ની કૃપા વાળા વ્યક્તિ દાન કરવામાં ખુબ માનતા હોય છે. જો તમે હનુમાન ભક્ત હોય તો કૉમેન્ટ્સ લખો જય હનુમાન