ભારત સરકાર ની સૌથી શ્રેષ્ઠ નોકરી વિષે જાણો

Uncategorized

વિધાર્થી ને એક જ મનોકામના હોય છે કે તે ભારત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરી ને તેમાં નોકરી કરવી પણ બધા લોકો આ ઉચ્ચ કક્ષા ની નોકરી લેવામાં સફળ થતા નથી આ બધી પરીક્ષા એટલી બધી જટિલ હોય છે કે તેને પાસ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે તો આજે હું તમને જણાવીશ ભારત સરકારની સર્વ શ્રેઠ નોકરી વિષે.

૧- IFS [indian foreign service ]
ભારતીય વિદેશ સેવા જેને ઉચ્ચ માન સન્માન વાળી નોકરી માનવામાં આવે છે આ નોકરી મેળવવા માટે ખુબજ મહેનત કરવી પડે છે આના માટે ભારત સરકાર દ્વારા U P S C ની પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે અને તેમાં સારા નમ્બર સાથે પાસ થવા વાળા વ્યક્તિ ને ભારતીય વિદેશ સેવા માં નોકરી આપવામાં આવે છે આમ નોકરી કરવા વાળા લોકોનો માસિક પગાર બે લાખ થી બે લાખ પચાસ હજાર ની વચ્ચે હોય છે સરકાર દ્વારા આપવામાં આવતી ખાસ સુવિધા તેમના બાળકો ની સ્કૂલ ફ્રી નો ખર્ચ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે તેમને સરકાર તરફ થી એક ગાડી પણ આપવા માં આવે છે તેમનો દવાખાનાનો ખર્ચ ભારત આવવા જવા માટે વિમાનની ટિકિટ મફત આપવામાં આવે છે.

૨- IAS & IPS
IAS & IPS એ દરેક ના માતા પિતા ની ઈચ્છા હોય છે કે પોતાના છોકરા ભણી ગણી ને મોટા IAS & IPS ઓફિસર બને આ નોકરી મેળવવા માટે ખુબ અઘરી મહેનત કરવી પડે છે IAS & IPS બન્યા પછી સરકાર દ્વારા કેટલીક વિશેષ સેવા આપવામાં આવે છે જેવીકે તેમને રહેવા માટે શહેર પોષ વિસ્તાર માં બંગલો આપવામાં આવે છે તેમને એક સરકારી ગાડી ઉપરાંત તેમ ને એક સરકારી સુરક્ષા કર્મી પણ આપવામાં આવે છે વીજળી બિલ માં પણ માફી આપવામાં આવે છે તેમને વિદેશમાં ભણવા માટે સરકાર દ્વારા પોન્સરશિપ આપવા માં આવે છે.

૩-DEFENCE SERVICES
DEFENCE SERVICES માં નોકરી કરવી એ ખુબજ કઠિન હોય છે DEFENCE SERVICES માં નોકરી કરવા મટે NDA CTS વગેરે જેવી પરીક્ષા પાસ કરવી પડે છે DEFENCE SERVICES માં નોકરી કરવી એ એક ગર્વ ની વાત છે એમાં પણ સરકાર દ્વારા ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે જેવી કે નોકરી માટે ડ્રેસ રહેવા માટે મકાન સ્કૂલ ફ્રી વગેરે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *