હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિનાને પવિત્ર ગણાવામાં આવે છે તેનું ધાર્મિક મહત્વ પણ વધારે છે શ્રાવણ માં મહાદેવની પૂજા કરવામાં આવે છે આ મહિના માં મહાદેવ ના શિવાલય હર હર મહાદેવના નારા થી ગુંજી ઉઠે છે એક ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ નો મહિનો ભગવાન શિવ ને ખુબ પ્રિય છે શ્રાવણ ના મહિના માં ભગવાન શિવ ની પૂજા અર્ચના કરવા માં આવે છે શ્રાવણ મહિનામાં શિવ ની પૂજા કરવાથી શિવ જીવનમાં આવતા દુઃખ દૂર કરે છે શ્રાવણ મહિનામાં સોમવારનો દિવસે ભોલેનાથ ભક્ત ઉપવાસ કરે છે અને એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ તે ભક્ત ની મનોકામના પૂર્ણ કરે છે સુખી જીવન જીવવા માટે શ્રાવણ મહિનાનો સોમવારે ઉપવાસ કરવામાં આવે છે પણ અમુક મહિલા અને પુરુષ આ ઉપવાસ કરી શકતા નથી તો આજે જાણીશું તેવી મહિલા અને પુરુષ વિષે.
પતિ અને પત્ની બંને આ ઉપવાસ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે સોમવારનો ઉપવાસ કરવાથી તેમનું લગ્ન જીવન માં એક બીજા પ્રત્યે પ્રેમ વધે છે આ સોમવાર ના દિવસે શિવજી ની પ્રાર્થના કે પૂજા કરવાથી જીવન સફળ બને છે અને જન્મ જન્મ નો સાથ મળે છે પણ તમે જો હિન્દૂ રીતિ રિવાઝ પ્રમાણે લગ્ન ન કર્યા હોય તો તમે આ વ્રત રાખી ન શકો જે લોકો અગ્નિ ની સાક્ષયે સાત ફેરા ન લીધા હોય તેવા કપલે આ વ્રત ન રાખવું જોઈએ અને શાસ્ત્રો ના વિરુદ્ધ તમે વ્રત રાખો તો શિવજી ક્રોધિત થાય છે.
જે વ્યક્તિ ના વિચાર ખરાબ તેવા લોકોએ આ ઉપવાસ નકરવો જોઈએ તેવા લોકોએ તો આ વ્રત રાખવાનો વિચાર પણ ન કરવો જોઈએ આવા લોકો ની પૂજા ભગવાન શઁકર કોઈ દિવસ સ્વીકારતા નથી અને જો તમારા મન માં ખરાબ વિચાર આવતા હોય અને બીજા પ્રત્યે નકારત્મક ભાવના રાખતા હોય તો એવા લોકોએ શ્રાવણનું વ્રત ન રાખવું જોઈએ આવા લોકો થી ભગવાન શિવ નારાજ હોય છે તે લોકોની પૂજા ભગવાન શિવ સ્વીકાર કરતા નથી