એક એવું ગામ જેનું નામ સાંભળતા જ શરમથી લાલચોર થઇ જવાય છે, લોકો કહે છે કે પ્લીઝ નામ બદલો

trending

‘નામમાં શું છે’ એવી જૂની કહેવત છે, પણ આજકાલ બધું નામ માટે જ થઈ રહ્યું છે. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમારી શાળા કે ઓફિસમાં તમારા ગામ કે માતા-પિતાના નામને કારણે તમારી મજાક ઉડાવવામાં આવી હોય? એવું બને છે કે લોકો ઘણીવાર માતાપિતાના નામ પર બાળકની મજાક ઉડાવે છે. કેટલીકવાર લોકો વિસ્તારના નામ વિશે મજાક કરે છે. સ્વીડનના એક ગામનું નામ ત્યાં ના રહેવાસીઓ માટે પરેશાનીનું કારણ બની ગયું છે.

નામ એવું છે કહેતા જ શરમ આવે. એટલુંજ નહીં પણ સોશ્યિલ મીડીયમ અલોંગોરિથમ ના કારણે તેઓ આ ગામના નામનો પણ ઉલ્લેખ પણ કરી શકતા નથી. હાલમાં આ ગામ નૃણામ બદલાવવા અભિયાન છેડાઈ રહ્યું છે.

ડેઈલી સ્ટારમાં છપાયેલા એક ખબર મુજબ સ્વીડનના ગામ ફક મા રહેતા લોકો પોતાના ગામ માટે નવું નામ ઈચ્છે છે. આ મહત્વનો નિર્ણય નેશનલ લેન્ડ સર્વે વિભાગે લેવાનો છે. એક એવું ગામ જેનું નામ સાંભળતા જ શરમથી લાલચોર થઇ જવાય છે, લોકો કહે છે કે પ્લીઝ નામ બદલો.

Fucke નામ પણ ઘણા દાયકાઓ પહેલા રાખવામાં આવ્યું હતું. આ ગામમાં ટોટલ ૧૧ ઘરનો વસવાટ છે. ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે આ ગામનું નામ બદલી ને Dalsro રાખવામાં આવે. ત્યાંના લોકોને કહેવું છે કે સોશ્યિલ મીડીયમ ના અલ્ગોરિધમ ના લીધે તેઓ જાહેરાત પણ કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *