ઘણા લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગતા હોય છે તેની પાછળનું કારણ આપણો ખોરાક છે આજે લોકો ઘરનુ સ્વાત્વિક ભોજન છોડીને બહાર ની હોટલો તેમજ મસાલેદાર નાસ્તા ખાવાનું પસંદ કરતા હોય છે આવો ખોરાક ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ નુકસાન થતું હોય છે તેનાથી બાલ પણ સફેદ થવા લાગે છે આજે હું તમને એક એવી ઔષધી વિશે બતાવી જેનાથી તમારા વાર કાળા અને લાંબા થશે
આપણા વાળની દેખભાળ રાખવી ખૂબ જરૂરી છે તેમજ તેને પૂરતું પોષણ આપવું જોઈએ આપણે આપણા વાળની કાળજી ત્યારે જ રાખીએ છીએ જ્યારે વાળ ખરવા લાગે કે સફેદ થવા લાગે વાળની દેખભાળ રાખવી ખૂબ જરૂરી છે વાળની દેખભાળ રાખવા થી તમારા વાળ સફેદ થતાં નથી આજે હું તમને જાંબુના ઠીલા ના ઉપયોગથી તમારા વાળ લાંબા અને કાળા થઈ જશે
જાંબુ ઠળિયા ખૂબ જ ગુણકારી હોય છે તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધી માં પણ કરવામાં આવે છે તમને જાંબુના ઠળિયાનો પાવડર બજારમાં તૈયાર પણ મળી રહેશે એક વાટકા ની અંદર ૨ ચમચી જાંબુના ઠળિયાનો પાઉડર એક ચમચી મધ અને થોડુંક દહી નાખીને તેની એક પેસ્ટ બનાવો આ પેસ્ટને તમારા વાળની અંદર લગાવો આ પેસ્ટ લગાવ્યા પછી અડધા કલાક સુધી તેની રહેવા દયો ત્યાર પછી વાળને શેમ્પુ વડે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવા આ ઉપાય કરવાથી તમારા વાર લાંબા અને કાળા બનશે
જાંબુ ના ઠળિયાની પેસ્ટ વાળના મૂળિયાને detox કરીને બધા પ્રકારના ટોક્સિન બહાર કાઢી નાખે છે તેનાથી તમારા વાળ ખૂબ જ ઝડપી મોટા થાય છે જાંબુના ઠળિયામાં થી તૈયાર થયેલો પાવડર એક નેચરલ ઈસ્ટ્રોજેંટ હોય છે જે તમારા વાળને સાફ કરવાનું કાર્ય કરે છે વાળની અંદર વધારે પડતું ઓઇલ જમા થવા દેતું નથી જેનાથી વાળમાં ડેન્ડ્રફ થતો નથી
આ આયુર્વેદિક ઉપાય કરવાથી તમારા વાળ ખુબજ ટુંકા સમયમાં કારા અને લાંબા થઈ જશે