દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેના જીવનમાં ધનની સમસ્યા હોય છે તે દૂર થઈ જાય તેના માટે તે ખુબજ મહેનત પણ કરતો હોય છે પરંતુ અમુક સમયે તેની કિસ્મત સાથ આપતી નથી. આવું થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે જેમ કે ગ્રહ દોષ, પિતૃદોષ આ બધા કારણો હોઈ શકે છે.
શાસ્ત્રોમાં અમુક એવી વાતો બતાવેલી છે કે જે તમને મળી જાય તો તમારા બધા જ કામ આસાનીથી થઈ જતા હોય છે. ગુલર નામના વૃક્ષોમાં ભગવાન નર્સિંગ મહેતા ને વરદાન પ્રાપ્ત થયેલું છે.
જે સમયે પ્રહલાદ ને બચાવવા ભગવાન નર્સિંગ ને ભગવાન નર્સિંગ એ વિષ્ણુ નો અવતાર લીધો અને હિરણ્યકશ્યપ નો વધ કરી દીધો ભગવાન નર્સિંગ એ તેમના નખથી હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો એટલે તેમના નખમાં ખણ ઉપડે છે.
એટલે ભગવાન નર્સિંગ એ ગુલર ના ઝાડ માં તેમના નખ દબાવી દીધા જેથી ગુલર ના વૃક્ષ ને ખૂબજ પીડા થઈ ભગવાન નર્સિંગ ની ખણ બંધ થઈ જાય છે એટલે ગુલર ભગવાન નર્સિંગ ને કહે છે ભગવાન તમે તો તમારું દુઃખ દૂર કર્યું પરંતુ મને પણ કઈક વરદાન આપો.
ભગવાન નરસિંહે ગુલરના ઝાડને વરદાન આપ્યું કે હું માતા લક્ષ્મી સાથે તારા ઝાડ પર હંમેશા રહીશ. એટલા માટે ગુલર ઝાડ ધનની સમસ્યાઓને દૂર કરે છે. અત્યારે પિતૃદોષ ચાલી રહ્યા છે એટલે તમારે ગુરુવારના દિવસે આ ઝાડને તોડીને સાફ કરી હળદર લગાવી પીળા કપડામાં બાંધીને ભગવાન વિષ્ણુના આગળ મૂકી દેવું જેથી તમારી ધન ની સમસ્યાઓ દૂર થઈ જશે.