કરવા ચૌથ દરેક મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખતી હોય છે હિન્દૂ ધર્મ કરવા ચૌથનું ખુબ મહત્વ રહેલું છે પરણેલી દરેક સ્ત્રી કરવા ચૌથ નું વ્રત પોતાનો પતી સહી સલામત રહે તે માટે તે રાખતી હોય છે કરવા ચૌથનું મહત્વ પ્રાચીન સમય થી ચાલતું આવ્યું છે આ વ્રતમાં સુહાગન સ્ત્રી આભૂષણો પહેરીને પૂજા અર્ચના કરે છે અને રાત્રે ચાંદ જોવાની રાહ જોવે છે ચાંદ જોયા પછી તે અન્ન ગ્રહણ કરતી હોય છે દરેક સુહાગન સ્ત્રીની એક ઈચ્છા હોય કે તે પોતાના પતી માટે કરવા ચૌથનું વ્રત રાખે પણ આ ગામા જે મહિલા કરવા ચૌથનું વ્રત રખે તે મહિલા વિધવા થઇ જાય છે
ઉત્તરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં આવેલા સુરીર ગામા જો કોઈ મહિલા કરવા ચૌથનું વ્રત રાખેતો તે મહિલા પતીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી આ ગામા કોઈ મહિલા કરવા ચૌથનું વ્રત રાખતી નથી ગામા રહેતી મહિલાઓને ડર છે અહીં એક સતીનો શ્રાપ છે ગામની મહિલાઓ સતીની પૂજા કરે છે તે મહિલાઓનું માનવું છે કે કરવા ચૌથનું વ્રત રાખવાથી તેમના પતી ઉપર મુશ્કેલી આવતી હોય છે આ પરંપરા ખુબ લાંબા સમય થી ચાલતી આવે છે આ પરંપરાનું પાલન બધી મહિલાઓ કરે છે
ત્યાંના લોકોનું એવું માનવું છે કે વર્ષો પહેલા એક બ્રાહ્મણ દંપતી પોતાની ભેંશો લઈને સુસરી ગામથી નીકરતાં હતા તે સમયે ગામના લોકો આ બ્રાહ્મણ દંપતીને રોકે છે અને ભેંશો લઈ લેવાના ઈરાદા ગામા લોકો આ બ્રાહ્મણ દંપતી જોડે ઝગડો કરે છે આ ઝગડા માં કોઈ એક યુવાન બ્રાહ્મણ ના માથામાં ડંડો મારે છે અને બ્રાહ્મણ યુવાનું મૃત્યુ થાય છે પોતાના પતિનું મૃત્યુ થવાથી તે ગામના લોકોને શ્રાપ આપે છે તે શ્રાપ આપે છે કે જો કોઈ મહિલા કરવા ચૌથનું વ્રત રાખશે તો હું જેમ નાની ઉંમરમાં વિધવા થઇ છું તેમ ગામની બીજી મહિલાઓ પણ વિધવા થશે બ્રાહ્મણ મહિલા પણ પોતાના પતી સાથે સતી થઇ જાય છે તે શ્રાપના લીધે મહિલાઓ આજે પણ કરવા ચૌથનું વ્રત રાખતી નથી